હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

મિત્રો કોરોના વાયરસના કારણે લોકોએ મોટી મુસીબતનો સામનો કર્યો છે અને તેમજ દુનિયા હજી પણ કોરોના સામે યુદ્ધ લડી રહી છે અને હજુ પણ કોરોના વાયરસના અમુક અમુક જગ્યા પર કેસો જોવા મળી રહ્યા છે અને આ વાયરસ વિશ્વને કબરોના ઢેરમાં પરિવર્તિત કરી ચૂક્યો છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે સૌથી મુશ્કેલ બાબત એ છે કે કોરોનાના વાયરસ માટે હજી સુધી કોઈ ઉપાય નથી જોવા મળ્યો અને તેની દવા પણ મળી નથી અને આ સિવાય આવા ઘણા દેશોએ દાવો કર્યો છે કે તેઓએ કોરોના દવાઓ બનાવી છે પણ ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો હજુ સુધી કોઈ પણ દેશે તેની નિશ્ચિતરૂપે જાહેરાત કરી નથી માટે એ સાબિત થયું છે કે હજુ સુધી કોઈએ પણ આ દવાની શોધ કરી નથી તે નક્કી થઈ ગયું છે.



ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન નાસાએ હવે ડેઇલી સ્ટાર ઓનલાઇનને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેઓ મંગળ પરથી કેટલાક નમૂના લઇ રહ્યા છે અને ત્યારબાદ એવું પણ જણાવવામાં આવ્યું છે કે ત્યાં સંપૂર્ણ તકો છે કે આ નમૂના પૃથ્વી પર ખતરનાક રોગચાળો ફેલાવશે અને પુથ્વી પર ખતરનાક રોગચાળો ફેલાવવાનો છે અને તેમજ આ ઉપરાંત તેમણે નકારી ન હતી કે આ રોગચાળો કોરોના કરતા અનેક ગણો વધુ ખતરનાક હશે પણ ખરેખર આ રોગચાળો ખૂબ જ ભયાનક ફેલાવવાનો છે તેવું કહેવામા આવી રહ્યું છે.



ત્યારબાદ આગળ વાત કરીએ તો જણાવવામાં આવ્યું છે કે આ નાસાએ જાહેરાત કરી છે કે તે મંગળ પરથી પૃથ્વી પર નમૂનાઓ લાવવાની છે અને તેમાંથી એવું પણ સાબિત થયું છે કે પુથ્વી પર કોરોના કરતા પણ ડબલ ગુણા રોગચાળો ફેલાવાનો છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ આ નમૂનામાં ખતરનાક પેથોજેન્સ હોઈ શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે તેમજ આ રોગકારક જીવોને પૃથ્વી પર ખતરનાક રોગચાળા ફેલાવવાની સંપૂર્ણ સંભાવના છે તેવું જણાવ્યું છે અને આ ઇન્ટરવ્યૂ પછી આખી દુનિયામાં હંગામો મચી ગયો છે.



તેમજ હવે એ નક્કી છે કે આ સમય આવવાની ઘણી વાર નથી અને તેમજ યુનિવર્સિટીના ઓફ ડો.બૈરી ડીગ્રેગોરિઓએ નાસાને ચંદ્ર પર મંગળના આ નમૂનાની તપાસ કરવા વિનંતી કરી છે કારણ કે આ પેથોજેન્સ પૃથ્વી પર આવ્યા છે અને જણાવ્યું છે કે તે રોગચાળાના પ્રભાવને રોકવું અશક્ય છે તેમ કહ્યું છે અને ત્યારબાદ તેમણે કહ્યું હતુ કે જો સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવ્યો હોય તો પણ કેટલું રક્ષણ આપવામાં આવે પણ ત્યારબાદ ભલે તે આકસ્મિક રીતે એક કણ પણ ફેલાવે છે પણ આ વાયરસ એટલો ઝડપથી ફેલાય કે તેને રોકવું અશક્ય નથી કારણ કે એવો ભયાનક રોગચાળો આવવાનો છે.



ત્યારબાદ ડો. બેરી ડીગ્રેગોરિઓએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે રોગચાળો કોરોનાને વામન બનાવે છે અને તેમજ આ સિવાય તેની આગળ કંઈ નથી તેવું કહેવાય છે અને આ નાસા પૃથ્વી પર જે વિનાશનો સામનો કરી રહ્યું છે તે તેના કરતા એક મિલિયન ગણી વધુ ખતરનાક હશે તેમ કહેવાય છે પણ યુ.એસ. એજન્સીએ ડોકટરના આ સૂચનને અવગણ્યું છે અને જેમાં આ નાસાએ સ્પષ્ટપણે એવું પણ જાહેર કર્યું છે કે આ મંગળના નમૂના પૃથ્વી પર જરૂર આવવાના છે તેમ કહ્યું છે.



તેની સાથે જણાવ્યું છે કે નાસાએ કહ્યું કે તેમની પાસે તેમના પોતાના સલામતીનાં ધોરણો છે અને જેમાં કહેવામા આવ્યું છે કે આ રોગચાળો કોરોના વાયરસ કરતા પણ ખતરનાક હશે અને તેમજ દરેક સાવચેતી તેમના અંતર્ગત લેવામાં આવશે તેવું જણાવ્યું છે અને જો નસીબ ખરાબ છે તો જ નમૂનામાંથી વિનાશની સંભાવના છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ નાસા એવું પણ કહે છે કે તેઓ સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીઝમાં તે નમૂનાઓની તપાસ કરશે અને ત્યારબાદ તેઓ જ્યાં તમામ પ્રકારના ઉપકરણો અને સલામતીનાં પગલાં લેવામાં આવશે.



નાસાની આ યોજના મુજબ કહેવામા આવ્યું છે કે જ્યાં 2030 માં મનુષ્યને મંગળ એટલે કે મંગળ મોકલવામાં આવશે અને ત્યારબાદ જ્યાંથી વૈજ્ઞાનિક નમૂનાઓ એકત્રિત કરશે અને આ ડો.બેરી ડીગ્રેગોરિઓના કહેવા પ્રમાણે તેઓએ એવું પણ કહ્યું છે કે નાસાના લોકોથી ઘણું છુપાવે છે અને તેમજ જ્યારે તેને ખબર પડે છે કે જીવન મંગળ પર ખૂબ જ પાછળથી જાણીતું હતું પણ ત્યારબાદ આ લોકોએ એટલે કે આ નાસાએ આ અંગે ખુલાસો કર્યો નથી તેવુ અહીંયા જણાવવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.