શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.

હાલમાં જ એક એવો બનાવ બન્યો છે જેનાથી સમગ્ર ભારત હેરાન છે કારણ કે ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ચીનની દગાખોરીના કારણે જે ખૂની સંઘર્ષ ખેલાયો તેના કારણે આખો દેશ આઘાતમાં છે અને લોકો આને કારણે ચીનનો વિરોધ કરવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે આ લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 કરતાં પણ વધારે સૈનિકો ભારતના શહીદ થયા છે તેવું જણાવ્યું છે અને તેમજ સમગ્ર દેશમાં ચીન સામે બદલો લેવાની માગ ઊઠી રહી છે અને મોદી સાહેબે પણ આ વાત પર ધ્યાન આપ્યું છે અને જાણ કરી છે ત્યારે શહીદ સુનિલ કુમારનો પાર્થિવ દેહ વતનમાં પહોંચતા ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની આંખોમાં પણ આ જુવાનો માટે આંખમાંથી આંસુ આવી ગયા હતા.


તેમજ ઉલ્લેખનીય વાત એ પણ છે કે ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર ગઇકાલે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા સુનિલ કુમારનો પાર્થિવ દેહ પટના પહોંચ્યો હતો અને ત્યારબાદ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આ જોઈને પરિવાર પણ તેમનું ભાન ભૂલી ગયા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં ગમગીનતા છવાઇહતીઅને બિહારના નાયબ મુખ્યમંત્રી સહિત દિગ્ગજોએજવાનના પાર્થિવ દેહનેશ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પણ આ એક ખતરનાક હુમલો હતો અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો તેવી જાણ કરવામાં આવી છે.


આ ઉપરાંત વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વધતા કોરોનના કેસને લઇને આજે દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાત કરી રહ્યા છે અને તેમજ આ વાયરસના કારણે તેઓ ચેનની ઊંઘ પણ નહીં લઇ શકતા કારણ કે સમગ્ર ભારત આ વાયરસની જાળમાં ફસાઈ ચૂક્યું છે અને તેમની વાતચીતની શરૂઆતમાં તેમણે ગઇકાલની ઘટનાને ફરી એકાવાર યાદ કરતા તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમે કોઇને ઉકસાવતા નથી પણ તેની સાથે એવું કહેવાય છે કે આ એકવાત સ્પષ્ટ છે કે તેમાં અમે અમારા દેશની અખંડિતતાને જાળવવા માટે સક્ષમ છીએ અને દેશની રક્ષા કરવા માટે.ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે તેની સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનને આડકતરી રીતે ઇશારો કરતા પણ જણાવ્યું હતું અને જેમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા કરવામાં અમને કોઇ રોકી નહીં શકે તેવું કહેતા જ જણાવ્યું હતું કે ભારત પણ શાંતિ ઇચ્છે છે.


તેમજ આ યુવાનોનું બલિદાન એડે નહિ જાય તેવું કહેવામા આવ્યું છે અને આ દેશવાસીઓને પણ વિશ્વાસ અપાવત પ્રધાનમંત્રી મોદી દ્વારા કહેવામા આવ્યું હતું કે આ તમામ દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે શહીદ થયેલા તમામ જવાનનું બલિદાન એળે નહીં જાય અને તેની સાથે જ જણાવ્યું છે કે આ સાથે જ 2 મિનિટનું મૌન પ્રધાનમંત્રી મોદી સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ રાખ્યા બાદ વીડિયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત કરી હતી અને જેમાં પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી.


ત્યારબાદ રાજનાથસિંહે પણ જણાવ્યું છે કે ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે અને તેઓ પણ આ વાતને સહન કરી શકશે નહિ તેમજ આ રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું હતું તેવું જાણવા મળ્યું છે સાથે જ રાજનાથસિંહે એવું પણ લખ્યું હતું કે તે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે તો તેમનું બલિદાન એડે નહીં જાય અને દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી શકશે નહીં અને તેમજ આ રાજનાથસિંહે ટ્વિટ કરી એવું પણ લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે તે કોઈ નાની વાત નથી અને દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં તેવું જણાવ્યું છે.


તેમજ વિપક્ષોના મોદી સરકારને સવાલ પૂછવામાં આવ્યા હતા અને આ મુજબ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે.એવામાં જ આ વાત પર નિર્ભર રાખવામા આવ્યું છે અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરી અને જણાવ્યું છે કે બસ હવે ઘણું થયું અને દેશ જાણવા માગે છે કે આખરે થયું શું આ વાતની દેશ આખો વાટ જોઈને બેઠો છે ત્યારે PM મોદી કેમ મૌન છે તેવું જણાવતા જ બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી તેવું જાણવા મળ્યું છે અને આ મુજબ જાણવા મળ્યું છે કે ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે અને જેમાં આ વાતની જાણ કરવામાં આવી હતી.


આપણે તો ખબર જ હશે કે સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા ચેએ વાતને લઈને ભારત ટેન્શનમાં હોય એવું માની શકાય તેમજ આ સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને તેમજ કહેવામા આવ્યું છે કે ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને જેમને આ વિશે માહિતી મેળવી હતી અને આ ઉપરાંત અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી તેવી જાણકાફી મેળવી છે પણ ત્યારે જ હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે અને એ ભારત માટે ખૂબ જ દુઃખ જનક સમાચાર છે અને જે સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી તેવી જાણકારી મળી છે બાદમાં જ્યારે આ ઘટના બની ત્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત થયા બાદ એવું કહેવાય છે કે આ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.


તેની સાથે સાથે જ માનવામાં આવ્યું છે કે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે એ ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર છે એવામાં સમગ્ર ભારત હેરાન હેરાન છે અને જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે તેવું કહેવામા આવી રહ્યું છે અને જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવી જાણકારી મળી છે અને તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે તેવું જાણવા મળ્યું છે અને આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે પણ ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી પણ એવામાં કહેવાય છે કે માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું જેની જાણકારી આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…