ઇતિહાસ ની આ 20 તસવીરો થઈ રહી છે વાયરલ જુવો ક્યારેય નહીં જોયા હોય આવા ફોટો

આજ ની ખાસ પોસ્ટ માં અમે તમારા માટે ૨૦ એવી ઐતિહાસિક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને આજ પહેલા કોઈએ નહિ જોઈ હોય.૧. ઉપર ની તસ્વીર માં જોવા મળતું આ પાર્થિવ શરીર ભારત ના મહાન સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદ નું છે.



૨. બહાદુર જફર શાહ નો દીકરો જે મુગલ સામ્રાજ્ય નો અંતિમ શાસક હતો.



૩. નદી ને પાર કરવા માટે ગાય ની ખાલ માં હવા ભરીને હોડી બનાવતા ભારતીય.



૪. કોલકાતા ની જૂની જિબ્રા ગાડી.



૫. ઉપર બતાવેલી દિલ્લી ની તસ્વીર તે સમય ની છે જયારે ઇન્ડિયા ગેટ ની આસપાસ કઈ જ નહોતું.



૬. ભારતીય શાયર મિર્ઝા ગાલીબ ની એક માત્ર તસ્વીર.



૭. સરદાર વલ્લભ ભાઈ પટેલ હૈદરાબાદ ના નિઝામ સાથે મુલાકાત કરતા.



૮. મદ્રાસ વિશ્વવિદ્યાલય માં છાત્રો ની છોટલી ને કંઇક આ રીતે લટકાવવામાં આવતી હતી, જેનાથી ઊંઘ આવવા પર તે સુઈ ના શકે.



૯. આ બાળક ટેસ્ટ ટ્યુબ ટેકનોલોજી થી જન્મ લેનાર પહેલું બાળક છે.



૧૦. પત્ની કસ્તુરબા ગાંધી ના પાર્થિવ શરીર ની પાસે બેઠેલા મહાત્મા ગાંધી જી.



૧૧. મુગલ શાસક બહાદુર શાહ ઝફર ની અંતિમ તસ્વીર.



૧૨. નાગાસાકી પરમાણું બોમ્બ હુમલા માં બચનાર ખુશનસીબ વ્યક્તિ.



૧૩. તે મહિલા જેને ફિલ્મ રેકોર્ડ કરવા વાળા કેમેરા માં કેદ કરવામાં આવી હતી.



૧૪. ભારતીય સેના નો સામે ૧૯૭૧ માં આત્મસમર્પણ કરતા પાકિસ્તાની સૈનિક.



૧૫. ઇસ્લામિક દેશ બનાવતા પહેલા ઈરાન ની મહિલાઓ કંઇક આ અંદાજ માં નજર આવતી હતી.



૧૬. પુત્રી ઇન્દિરા ગાંધી ની સાથે ભારત ના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ રૂસ સબવે માં યાત્રા કરતા.



૧૭. અંગ્રેજી શાસક ક્રિસ્પ મહાત્મા ગાંધી જી ની સાથે.



૧૮. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન ભારત ના મહાન લેખક રવીન્દ્ર નાથ ટાગોર જી ની સાથે.



આજ ની ખાસ પોસ્ટ માં અમે તમારા માટે ૨૦ એવી ઐતિહાસિક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને આજ પહેલા કોઈએ નહિ જોઈ હોય

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.