લદ્દાખની ગાલવાન ઘાટી માં થયેલ ઝઘડામાં ચીની સૈનિકો ના વિંગ કમાન્ડર નું પણ થયું મોત,પણ ભારતના 4 વધુ સૈનિકોની હાલત ગંભીર છે….

દોસ્તો લદાખની સીમા પર ગલવાન ઘાટીમા 15-16 જૂન ની રાતે ભારત અને ચીન ની સેનાની વચ્ચે અથડામણમા ચીન યુનિટના કમાન્ડીંગ ઓફિસરની મરી જવાની ખબર સામે આવી છે ન્યૂઝ ઍજ્ન્શી ANI ના મુજબ કમાન્ડીગ ઓફિસર સિવાય ચીનના 40 સૈનિકોની પણ મરી જવાની ખબર સામે આવી છે સીમા ઉપર વધતા તનાવને જોતા હવે રક્ષામંત્રી રાજનાથસિંહે ત્રણેય સેનાના પ્રમુખો ની સાથે બેઠક કરી રહ્યા છે જ્યારે 4 ભારતીય સૈનિકોની હાલત હજુ પણ ગંભીર છે મિત્રો રિપોર્ટ મા જણાવામા આવ્યુ છે કે સરકારને આર્મીને સીમા ઉપર કાર્યવાહી કરવા માટે ખુલ્લી છુટ આપી દીધી છે.



ગલવાન ઘાટી મા ભારતીય સેના અને ચીની સૈનિકો ની ઝડપ ની સાઈટ મા ચીનના હેલિકૉપ્ટર ના આવાજાહી થી એ વાત નો અદાજો લગાવવામા આવે છે કે ત્યા વધારે પ્રમાણ મા ચીન ના સૈનિકો ઘાયલ થયા છે ANI ના સુત્રોના અહેવાલો માથી ખબર આપી છે કે મૃત્યુ અને ઘાયલ ચીની સૈનિકો ની સંખ્યા ની ઝડપ ની સાઈટ પર સ્ટ્રેચરો ની સંખ્યા એમ્બુલેન્સ અને હેલિકૉપ્ટર ના આવવા જવા થી 40 થી વધારે હોય તેવુ અનુમાન લગાવામા આવી રહ્યુ છે અને તેની સાથે જે ભારતીય યુનિટ સાથે અથડામણ થઈ તેમણે પણ વધારે સંખ્યા મા ચીની સૈનિકો ને ગંભીર રીતે ઘાયલ અને મરી જવાની ખબર આપી છે.



ANI ના પોતાના સુત્રોના અહેવાલ થી તેઓનુ કહેવુ છે કે ચીની ના મૃત્યુ અને ઘાયલ સૈનિકો ની ચોકક્સ સંખ્યા જાહેર કરાઇ શકાઈ નથી પરંતુ ઘણી બાબતોને ધ્યાનમા રાખતા તે 40 કે તેથી વધારે છે મિત્રો એ ધ્યાનમા રાખવાની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની વચ્ચે મગળવારે મોડી રાત સુધી ગલવાનમા બનેલી ઘટનાને લઈને વાર્તાલાપ થયો હતો.



વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ મા સુરક્ષા બાબતો અંગે કેબિનેટની બેઠક બાદ સરકારે સેનાને ખુલ્લી છુટ આપી હતી સરકારે કહયુ હતુ કે જમીની પરિસ્થિતિને જોતા કાર્ય કરવાનુ રહશે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ મંગળવારે મોડી રાતે આ ઘટના અંગે વિગતવારે નિવેદન જારી કર્યુ હતુ તેમના આપેલા નિવેદન પ્રમાણે 6જૂન ના કરાર મુજબ ગાલવાન ખીણ ની નજીક સૈનિકોની પાછળ હટવાની પક્રિયા ચાલુ હતી અને જ્યારે ભારતીય ટુકડી ચીનની સ્થિતિની તપાસ કરવા સરહદ પાસે પોહચી ત્યારે બન્ને દેશ ના સૈનિકો વચ્ચે અથડામણ થઈ.



શરૂઆતમા ભારત ના 1 કમાન્ડીગ ઓફિસર તથા 2 જવાનો ની વીરગતી પામવાની ખબર સામે આવી પરંતુ થોળાંક સમય પછી સેનાએ ફરી ખબર આપી કે બીજા 17 ઘાયલ જવાનો પણ વીરગતી પામ્યા છે એટલે કે આ અથડામણ મા ભારતીય સેનાના 20 જવાનો ની મરી જવાની ખબર સામે આવી છે.



આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે કહયુ કે ગલવાન ખીણ મા ભારતીય જવાનો ના જીવનુ નુક્શાન ખુબજ પીડાદાયક તેમજ હેરાન કરવા વાળું છે રાષ્ટ્ર આપણા બહાદુર સૈનિકોના બલિદાન ને ક્યારેય પણ ભુલશે નહી આ સાથેજ આ મામલે ઝવિદેશ મંત્રાલય ની તરફથી નિવેદન પણ બહાર પાડવામા આવ્યુ છે કે MEA ના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહયુ કે ભારત સીમા ઉપર શાંતી નુ સમર્થન કરે છે ભારત સીમા વિવાદના કોઇપણ મુદ્દા ને શાંતી અને વાતચીત થી ઉકેલવાની તરફેણ મા છે.



ભારતીય વિદેશ મંત્રાલય ના પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે કહયુ કે ચીન ના સૈનિકો ની તરફ થી આ સ્થિતિને ના માનવાનો પ્રયાસ થયો અને આ કારણે બન્નેની ટક્કર થઈ અને તેમા બન્ને બાજુના સૈનિકો માર્યા ગયા અને ઘાયલ પણ થયા જ્યારે બન્ને પક્ષોની ઉચ્ચ સ્તરીય બેઠકો થી તેને રોકી શકાત અનુરાગ શ્રીવાસ્ત્વે જણાવતા કહયુ કે સીમા પ્રબંધન અંગે જવાબદાર અભિપ્રાય આપતી વખતે ભારત માને છે કે આપણી બધી પ્રવૃતિઓ હમેશા એલએસી ની ભારતીય બાજુએ થતી રહે છે અને મિત્રો તેમણે ચીન પાસેથી પણ તેવીજ અપેક્ષા ની ઉમ્મીદ ની આશા રાખી છે

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.