બજરંગ બલી ની કૃપા થી આ 5 રાશિ ઓ ની લાગી ગઈ લોટરી જુવો તમારી રાશી છે કે નહીં.

મિત્રો, હાલ અમુક રાશિના જાતકોની લોટરી લાગી ચૂકી છે. હાલ, મહાબલી બજરંગબલી સ્વયં અમુક રાશિના જાતકો પર મન મુકીને આશીર્વાદ વરસાવી રહ્યા છે. હાલ, તમારા જીવનની તમામ સમસ્યાઓ પ્રભુ શ્રી બજરંગબલી હરી લેવા માટે સાક્ષાત પધાર્યા છે. તો આજે આ લેખમા આપણે આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.


મેષ રાશી.



આ રાશિના જાતકો જો આવનાર સમયમા પ્રભુ શ્રી બજરંગબલીને સવા કીલો લાડવા અર્પણ કરે તો તેમના જીવનના તમામ કષ્ટો દૂર થશે. વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. વાદ-વિવાદથી દૂર રહેવુ. તમે તમારા તમામ કાર્યો ઉત્સાહપૂર્વક પૂર્ણ કરશો. અટકાયેલુ ધન પરત મળી જશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.


વૃષભ રાશી.


આ રાશિના જાતકો જો આવનાર સમયમા પ્રભુ શ્રી બજરંગબલીનો હનુમાનાષ્ટકનો પાઠ કરે તો તેમને વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સમય સાનુકૂળ રહેશે. બાળકોના સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. તમારુ મન સર્જનાત્મક વિચારો તરફ વળી શકે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.


મિથુન રાશી.


જો આ રાશિના જાતકો લાલ પુષ્પની સાથે અપરાજિતાનુ પુષ્પ પ્રભુ શ્રી બજરંગબલીને અર્પણ કરો. તમારુ મન ધાર્મિક કાર્યો તરફ વળી શકે છે. અભ્યાસ ક્ષેત્રે આવનાર સમય સ્પર્ધાત્મક બની શકે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શેરબજારમા નાણાનુ રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી. વાણી પર નિયંત્રણ રાખવુ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કાર્યની પ્રશંસા થશે. ઘરનુ વાતાવરણ આનંદમય બની રહેશે રહેશે.


કર્ક રાશી.


પ્રભુ શ્રી બજરંગબલી એ મહાદેવના જ અંશ હતા માટે જો આ રાશિના જાતકો પ્રભુ શ્રી બજરંગબલી ની સમક્ષ શિવપુરાણનુ પઠન કરે તો તેમને તેમના પરિશ્રમનુ ફળ પ્રાપ્ત થઈ રહેશે. સમાજમા માન- સન્માનમા વૃધ્ધિ થશે. કાર્યસ્થળે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહેશે.પ્રેમ સંબંધો માટે સમય સારો સાબિત થઈ રહ્યો છે. કોર્ટ-કચેરીના કાર્યોમા પૂર્ણ રીતે સફળતા મળી રહેશે.


સિંહ રાશિ.


આ રાશિના જાતકો એ આવનાર સમયમા શ્રી સુંદરકાંડ ના પાઠ નુ પઠન કરીને પ્રભુ શ્રી બજરંગબલીને પ્રસન્ન કરવા. વ્યવસાય ક્ષેત્રે થોડો અકારણ તણાવ અનુભવી શકો છો. આવનાર સમયમા તમારુ મન થોડુ વિચલિત થઈ શકે છે. સમાજમા માન- સન્માન પ્રાપ્ત થશે. વાહનો ચલાવતા સમયે વિશેષ સાવચેતી રાખવી. વાદ-વિવાદથી દૂર રહેવુ.


કન્યા રાશી.


આ રાશિના જાતકો એ આવનાર સમયમા રામરક્ષા સ્તોત્ર નુ પઠન કરવુ. ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરશો. કૌટુંબિક સંબંધો મજબૂત બનશે. ભવિષ્યમા માંગલિક કાર્યો માટે સાનુકૂળ સમય જણાય રહ્યો છે. તમારા જીવનસાથીનો સંપૂર્ણપણે સહકાર મળશે. નવા આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમુક ધાર્મિક પ્રસંગોમા હાજરી દેવી પડી શકે. કાર્યસ્થળે સહકર્મચારીઓ નો સંપૂર્ણપણે સહકાર પ્રાપ્ત થઈ રહેશે.


તુલા રાશિ.


આ રાશિના જાતકો એ આવનાર સમયમા ઘીનો દીવો પ્રજ્જવલિત કરી, લાલ પુષ્પ તથા કંકુ બજરંગબલીને અર્પણ કરો જેથી તમને તમારા શત્રુઓ દ્વારા પહોંચાડવામા આવતી હાની માંથી મુક્તિ મળશે. વાદ- વિવાદના ના નિરાકરણ માટે વધુ પડતા નાણા ખર્ચ કરવા પડી શકે છે. ક્યારેય પણ ઉતાવળિયા નિર્ણયો ના લેવા. આત્મવિશ્વાસ મા વૃધ્ધિ થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.


વૃશ્ચિક રાશી.


આ રાશિના જાતકો એ શનિના પ્રકોપથી રક્ષણ મેળવવા માટે પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરે જઈને શ્રી સુંદરકાંડનો પઠન કરવુ અને ત્યારબાદ મંદિરમા પ્રસાદ વહેંચવો. જેથી તમને શનિદોષમાંથી મુક્તિ મળે તથા તમને કાર્યક્ષેત્રમા પ્રગતિ મળશે. પરંતુ તે જ સમયે કામ પણ વધશે. આવનાર સમયમા ફક્ત મહત્વના કાર્ય ને પ્રાથમિકતા આપવી. વર્તમાન સમયમા કોઈપણ જગ્યાએ નાણા નુ નિવેશ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ લેવી.


ધનુ રાશિ.


આ રાશિના જાતકોએ આવનાર સમયમા શ્રી રામરક્ષા સ્તોત્રનુ પઠન કરવુ. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમને તમારી પ્રતિભા દેખાડવા માટે સુવર્ણ તક મળશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. સમાજમા તમારુ માન-સન્માન વધશે. તમારુ વૈવાહિક જીવન સુખમય રહેશે. આવનાર સમયમા કોઈ આકસ્મિક ઘટના બનવાના યોગ સર્જાઈ રહ્યા છે તેથી વિશેષ સાવચેતી રાખવી.


મકર રાશી.


આ રાશિના જાતકોએ આવનાર સમયમા પ્રભુ શ્રી બજરંગબલી ની સમક્ષ તલના તેલનો દીપક પ્રગટાવી શ્રી રામચરિતમાનસનુ પઠન કરવુ. તમારા મનની શક્તિને મજબૂત બનાવો. કોર્ટ કચેરીના કાર્યો મા સફળતા મળશે. નાણાની લેવડ દેવડ અંગે વિશેષ સાવચેતી રાખવી. સ્વાથ્ય સાનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.


કુંભ રાશી.


આ રાશિના જાતકો એ આવનાર સમયમા શ્રી રામચરિતમાનસના અરણ્યકાંડ નુ પઠન કરવુ જેથી, તમને વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ મળશે. તમે તમારા જીવનસાથી સાથે વહાલ ના અમુક ક્ષણ વ્યતીત કરી શકો. તમારા પ્રત્યેનુ તમારા મિત્રોનુ વલણ તમને પરેશાન કરી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવુ. શેરબજારમા નાણા રોકાણ માટે હાલ શ્રેષ્ઠ સમય.


મીન રાશિ.


આ રાશિના જાતકોએ હનુમાન ચાલીસા નો ૧૦૮ વખત પાઠ કરવો. નવા મિત્રો બનશે પરંતુ, વિશેષ સાવચેતી રાખવી. તમારો સ્વભાવ સ્વાર્થી બની શકે છે. તમને તમારા પરિશ્રમ નુ યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહેશે. વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ રહેશે. ભાગ્ય નો સંપૂર્ણપણે સાથ સહકાર મળી રહેશે. આવનાર સમયમા તીર્થ યાત્રા પર જવાનુ આયોજન કરી શકો.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.