ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી આ અભિનેત્રી,પણ આજે છે બોલિવૂડ ની મશહુર અભિનેત્રી,જોવો એની ખાસ તસવીરો….

નમસ્કાર મિત્રો બોલીવુડ મા ઘણા બધા સ્ટાર એવા છે જેમણે ઘણા પરિશ્રમ કર્યા બાદ તેમણે પોતાને એક નયા મુકામ પર લઈ ગયા છે મિત્રો કોઇપણ વ્યક્તિ પોતાની મેંહનત થી જ આગળ આવે છે મિત્રો આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવાના છે જેમણે માત્ર 500 રુપિયા થી બોલીવુડ મા પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી મિત્રો તેમણે બોલીવુડ મા પોતાની કારકિર્દી બનાવવા ક્યારેય પણ પોતાના પરીવાર પાસે કોઇપણ જાતની મદદ નથી માંગી મિત્રો આપણે જે અભિનેત્રી ની વાત કરી રહ્યા છે તેમનુ નામ દિશા પટની છે તો આવો જાણીએ દિશા ના સંઘર્ષપૂર્ણ જીવન વિશે.



મિત્રો બોલિવુડમા પોતાના ગ્લેમરસ વાળા દેખાવ થી ખુબજ ચર્ચા મા રેહનાર દિશા પટની બરેલી ની છે મિત્રો દિશા પટની તેના રિયલ લૂક મા પણ ખુબજ બોલ્ડ દેખાય છે મિત્રો ઘણી વાર ગ્લેમરસ લુક મા દેખાવનારી દિશા જો કેથનીક કપડા પેહરે છે તો પણ તેમા પોતાના ગ્લેમરસ ની છાપ છોડવાનું નથી ભૂલતી મિત્રો તમને જણાવી દઈએ કે દિશાનો ફિલ્મો નો રસ્તો તેના માટે આસાન નહતો કેમ કે મિત્રો દિશા બરેલી થી જ્યારે તે મુંબઈ આવી તો તેની પાસે માત્ર 500 રુપિયા જ હતા.



મિત્રો દિશા પટની નો જન્મ 13 જૂન 1992 ના રોજ ઉત્તરાખંડ મા થયો હતો તેમના પિતાનું નામ જગદિશ સીંગ પટની છે અને તેઓ એક પોલિસ ઓફિસર છે અને તેમના માતા એક હેલ્થ ઈન્સ્પેકટર છે મિત્રો દિશા ના એક ભાઈ અને એક બેહન પણ છે જેમનું નામ ખુશ્બુ પટની અને સુર્યશ પટની છે આ સિવાય દિશાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહયુ હતુ કે હુ મુંબઈ મા એકલી જ રહેતી હતી અને સાથે કામ પણ કરતી હતી પરંતુ મેં કયારેય પણ મારા પરીવાર પાસે મદદ નથી માંગી પરંતુ મિત્રો અત્યારે દિશા મુંબઈમા પોતાના કરોડૉ ના બંગલા મા રહે છે મિત્રો જો સુત્રો ની માને તો તેમના ફેલ્ટ ની કિમત 5 થી 7 કરોડ રુપિયા છે.



મિત્રો અભિનેત્રી દિશા પટની ને બોલીવુડ ની સૌથી સ્ટાઇલિસ્ટ,હોટ તેમજ ફિટ અભિનેત્રી ગણવામા આવે છે મિત્રો દિશા સોશિયેલ મીડિયા મા પોતાના જિન્મેસ્ટીક ના વિડીયો શેર કરતી જોવા મળે છે મિત્રો દિશાએ તેમના અભિનય ની શરૂઆત તેલગુ ફિલ્મ લોફર 2015 મા કરી હતી અને ત્યારબાદ 2016 મા આવેલી ફિલ્મ એમ એસ ધોની ધી અનટોલ્ડ સ્ટોરી થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મા પોતાનુ નશીબ આજ્માયુ.



મિત્રો તે પછી સાલ 2018 મા આવેલી ફિલ્મ બાગી 2 રીલીઝ થઈ મિત્રો આ ફિલ્મ મા તેની સાથે ટાઇગર શ્રોફ પણ મુખ્ય રોલ મા હતામિત્રો દર્શકો એ તેમની ઓનસ્ક્રીન જોડી ને ખુબજ પસંદ કરવામાં આવી અને તેની સાથે તેમના ઓનસ્ક્રીન અફેર ની પણ ખુબ ચર્ચા થવા લાગી મિત્રો તે ઘણી વાર એકબીજાની સાથે ઘરે પાછા ફરતા જોવા મળ્યા મિત્રો દિશા પટની એ 2016 મા આ આવેલી ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી થી બોલીવુડ મા પગ મુક્યો અને દર્શકો એ પણ આ ફિલ્મ ને સારી સફળતા અપાવી મિત્રો આ ફિલ્મ ઘણી સુપરહિટ થઈ અને લોકો એ પણ દિશા ના અભિનય ના ખુબજ વખાણ કર્યા.



મિત્રો ફિલ્મ બાગી 2 ના રીલીઝ પછી દિશા અને ટાઈગર શ્રોફ ના અફેરની ચર્ચા પણ થવા લાગી હતી પરંતુ ટાઈગર શ્રોફ અને દિશા ના સબંધો ને લઈ ને દિશા નુ એવુ કહેવુ હતુ કે તેઓ ફક્ત એકબીજા ના સારા મિત્રો જ છે પરંતુ ટાઈગર એ દિશા ને ડેટ કરે છે એ વાત સ્વિકારી હતી મિત્રો દિશા પટની અને ટાઈગર શ્રોફ ને ઘણીવાર એકબીજા સાથે કાર્યક્રમો મા જોવામા આવ્યા છે મિત્રો ભલેએ મન ખોલીને એકબીજા ના સબંધ ની વાત ના કરે પરંતુ તેમને ઘણી વાર પબ્લિક જગ્યાએ એકસાથે જોવામા આવ્યા છે.



મિત્રો દિશા પટનીએ ઘણા મશહૂર અભિનેતાઓ સાથે ફિલ્મો કરી છે જેમ કે સલમાન ખાન સાથે તેમણે ફિલ્મ ભારત મા પણ કામ કર્યુ છે અને આફિલ્મ દિશા પટની અને સલમાન ખાન નુ સ્લો મોશન વાળું ગીત પણ ખુબજ પ્રખ્યાત થયુ હતુ મિત્રો ફિલ્મ ભારત પછી તેમને ફિલ્મ મલંગ મા આદિત્ય રોય કપૂર સાથે કામ કર્યુ હતુ જેમા તેમનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.



મિત્રો દિશા પટની ના ખાલી બોલીવુડ ના કલાકારો જ સાથે સબંધ નથી પરંતુ રાજનીતિ મા પણ તેમના મિત્રો છે મિત્રો શિવસેના ની યુવા સેના ના અધ્યક્ષ આદિત્ય ઠાકરે પણ તેમના ખાસ મિત્ર છે તે બન્ને ને ઘણી વાર મુંબઈ ની બે રૂટ ની હોટલ મા એકબીજાની સાથે જોવામા આવ્યા છે મિત્રો તેમને તેલગુ ફિલ્મ લોફર અને જો હિન્દી ફિલ્મો ની વાત કરીએ તો એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી , ભારત, મલંગ ,બાગી 2, બાગી 3 ફિલ્મો કરી છે અને જો તેમની આવનાર ફિલ્મો ની વાત કરીયે તો સલમાન ખાન ની ફિલ્મ રાધે મા તે જોવા મળી શકે છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.