જાણો 65 વર્ષ ની રેખા થી લઈને એશ્વર્યા સુધી આ ઉંમર માં પણ કેવી રીતે દેખાય છે આટલી સુંદર અને લાજવાબ,જાણો એમની સુંદરતા નું રાજ….

મિત્રો 21 જૂન ને ઇન્ટરનેશનલ યોગ દિવસ તરિકે મનાવવામા આવે છે મિત્રો યોગ આપણા શરીર ને ફિટ ની સાથે તંદુરસ્ત પણ રાખે છે તેમજ દિલ અને દિમાગને પણ ફિટ રાખવામા મદદ કરે છે મિત્રો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મા ઘણા સ્ટારો એવા છે જેઓ ક્ફ્ત યોગ થી જ પોતાના શરીર ફિટ રાખે છે મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા 56વર્ષની રેખા હોય કે પછી 46 વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચન હોય દરરોજ યોગ કરીને પોતાને આ ઉમરમા પણ ફિટ રાખે છે મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવુડ અભિનેત્રીઓ ખુબજ વ્યસ્ત હોવાથી પણ તેઓ યોગ કરવાનુ નથી ભૂલતી.



મિત્રો બોલિવુડની ઘણીબધી અભિનેત્રીઓ પોતાને ફિટ અને તંદુરસ્ત રાખવા યોગ નો સહારો લે છે મિત્રો બોલિવુડમા ખુબ જ મોટી ઉમરની અભિનેત્રીઓ પણ છે જે યોગની મદદ થી ખુબજ સુંદર લાગે છે મિત્રો અત્યારના ફાસ્ટફૂડ વાળા જીવનમા યોગ એક ઉત્તમ છે જે તમારા શરીર ને ફિટ તેમજ તંદુરસ્ત રાખે છે મિત્રો આજે આપણે અમુક બોલિવુડ ની એવી અભિનેત્રી વિશે જાણીશુ જે યોગની મદદ થી ખુબજ ફિટ અને તંદુરસ્ત દેખાય છે તો મિત્રો આવો જાણીએ તેમના વિશે.


રેખા.



મિત્રો 80 દશક ની સૌથી લોકપ્રિય અભિનેત્રી અત્યારે પણ ખુબજ સુંદર લાગે છે તેમજ રેખાના આત્યારે પણ ખુબજ ચાહકો છે મિત્રો રેખા દરરોજ યોગ કરે છે તે એક દિવસ પણ યોગ કરવાનુ છોડતી નથી અને તેના કારણે રેખા અત્યારે આટલી ગ્લેમરસ અને હોટ લાગે છે રેખા અત્યારે પણ બોલિવુડ ની કોઇપણ અભિનેત્રીને ટક્કર આપી શકે છે સદાબહાર અભિનેત્રી રેખા પોતાની જાતને યોગાથી ફીટ રાખે છે મિત્રો રેખા60 વર્ષની ઉમર પછી પણ રેખા આજે પોતાને એક અભિનેત્રી તરીકે જુએ છે રેખાની જોઈને કોઇપણ એ આથી કહી શકતા કે તેઓ 60 વર્ષથી ઉપરના છે ત્રણ ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત રેખા ફિટનેસની બાબતમાં ખુબજ હોશિયાર રહે છે.


ઐશ્વર્યા રાય બચ્ચન.



બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 9 વર્ષની પુત્રીની માતા છે પરંતુ તેની ફીટનેશ અને સુંદરતાને જોતા કોઈને વિશ્વાસ નથી થતો કે તે હવે 46 વર્ષની થઈ ગઈ છેમિત્રો ઐશ્વર્યા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે યોગ એ તમારા શરીરને તંદુરસ્ત રાખવાનો એકમાત્ર ઉપાય છે મિત્રો ઐશ્વર્યા રાય બચ્ચને યોગાસન કરની પોતાનું શરીર ટોન અને પરફેક્ટ રાખ્યું છે.


શિલ્પા શેટ્ટી.



મિત્રો શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રીઓ માની છે જેણે ફક્ત યોગ થી જ પોતાના શરીર ને ફિટ અને તદુરસ્ત રાખ્યુ છે શિલ્પા શેટ્ટી એ યોગ માટે પ્રચાર પણ કરે છે શિલ્પા શેટ્ટી કલગભગ 17 વર્ષથી યોગાઅભ્યાસ કરી રહી છે તે કહે છે કે યોગ તેના જીવનનો જરુરી ભાગ બની ગયો છે અને યોગે જ તેના જીવનમાં પરિવર્તન લાવ્યું છે શિલ્પા શેટ્ટી એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે યોગ કર્યા પછી તમે શાંતિ અનુભવો છો અને શાંતિ સુખ સમાન છે તે ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મન ને પણ મજબૂત બનાવે છે.


કરિના કપૂર.



કરિના કપૂર એક એવી અભિનેત્રી છે જે પોતાના ફીટનેશ સાથે કોઇપણ જાતનુ સમાધાન નથી કરતી મિત્રો કરિના કપૂરે યોગ દ્વારા જ પોતાની ફિગર ને ઝીરો સાઇઝ બનાવ્યુ છે તેસિવાય જ્યારે તે એક બાળક ની માતા બની ત્યાર પછી યોગ થી જ તેણે પોતાનુ વજન ઓછુ કર્યુ હતુ કરીના કપૂર યોગની જૂની ફોલોવર્સ છે તેમનું માનવું છે કે શરીર મન અને સ્વાસ્થ્યના સારા સતુલન માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે કરીના કપૂર બોલિવૂડની ખૂબ જ સુંદર અને ફીટ અભિનેત્રીઓમાંની એક છે.


મલાઇકા અરોરા.



મલાઇકા અરોરા નુ શરીર પણ ખુબજ ફિટ છે તે જીમમા વર્કઆઉટ ની સાથે યોગ પણ કરે છે મલાઇકા અરોરાએ હમણા જ એક યોગ સેન્ટર ની શરૂઆત કરી છે જેમા તે પોતાની સાથે બીજા લોકો ને પણ યોગ કરાવે છે મલાઇકા અરોરા પોતાની ફીટનેશ મા ખુબજ માને છે અને પોતાના શરીર ને ફિટ અને તંદુરસ્ત હમેશા યોગ નો સહારો લે છે.


હેમા માલિની.



મિત્રો 71 વર્ષની વયની હેમા માલિની આ ઉંમરે ખૂબ સ્લીમ છે હેમા માલિની ક્લાસિકલ ડાન્સની સાથે યોગ પણ કરે છે જેથી તે પોતાની જાતને ફીટ રાખી શકે હેમા તેની સુંદરતાનુ મહત્વ યોગને આપે છે હેમા માલિની રોજ સવારે યોગ કરે છે. તેમના કહેવા મુજબ યોગ આપણા જીવનમાં ઉર્જા લાવે છે અને શક્તિ વધારે છે જેથી આપણે દિવસભર તાજગી અનુભવી શકીએ અને આપણી શક્તિને યોગ્ય દિશામાં મૂકી શકાય છે.


બિપાશા બાસુ.



 


બિપાશા બાસુ વર્ષોથી યોગ કરી રહી છે અને આ દ્વારા તેણે શરીર ને ફિટ પણ બનાવ્યુ છે અભિનેત્રી બિપાશા બાસુ પોતાને ફીટ રાખવા અને પોતાની ફિગર જાળવવા માટે નિયમિતપણે વર્કઆઉટ્સ અને યોગ્ય આહાર ઉપરાંત યોગ કરે છે બિપાશા બાસુની ફીટનેશ અને યોગ ટ્રેનર તેના યોગને જુદી જુદી રીતે શીખવે છે ઘણા લોકો બિપાશાના ફિગર અને ફિટનેસથી પ્રેરણા લે છે બિપાશા નુ કહેવુ છે કે યોગ શરીરને સક્રિય રાખવામાં તેમજ ફીટ રાખવામાં મદદ કરે છે.


કંગના રાનાઉત.



મિત્રો કંગના રાનાઉત પણ પોતાને ફિટ રાખવા માટે યોગ નો સહારો લે છે અને ખુબજ યોગા અભ્યાસ કરે છે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત યોગની ખુબજ મોટી સમર્થક છે યોગ તેમના માટે પૃસ્કાર સમાન છે કંગના કહે છે કે તેને ધ્યાન, પ્રાણાયામ અને યોગથી ઘણી શક્તિ મળે છે કંગના કહે છે કે યોગ મને શારીરિક અને માનસિક નિયંત્રણમાં મદદ કરે છેતે મને ધીરજ અને મારી ઇચ્છાઓ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.


સુશ્મિતા સેન.



સુષ્મિતા સેન યોગ દ્વારા પોતાને માનસિક અને શારીરિક રીતે ફીટ રાખે છે સુશ્મિતા કહે છે કે યોગ શરીરને સક્રિય રાખવામાં તેમજ ફીટ રાખવામાં મદદ કરે છે આપણે દિવસભર તાજગી અનુભવી શકીએ અને આપણી શક્તિને યોગ્ય દિશામાં મૂકી શકાય છે.


પ્રિયંકા ચોપરા.



પ્રિયંકા ચોપડા પણ રોજના યોગા કરે છે અને આ તેની ફિટનેસનું મોટું રહસ્ય છે.બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને યોગ, પ્રાણાયામ અને યોગ કરવાનું ખુબજ પસંદ છે યોગાસન તેની ફિટનેસ પ્લાનનો મહત્વપૂર્ણ ભાગ છે આ સિવાય શરીરની રાહત અને સહનશક્તિ વધારવામાં પણ યોગા ખૂબ અસરકારક છે. પ્રિયંકાને અમુક યોગાસનો પસંદ છે જે તે નિયમિત પ્રેક્ટિસ કરે છે.


જેક્લિંન ફર્નાન્ડીઝ.



જેક્લીન ફર્નાન્ડીઝ પણ પોલ ડાન્સ સાથે યોગ કરે છે અને પોતાને ફીટ રાખે છે.ફિટનેસ ક્વીન જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડમાં ફિટનેસ ક્વીન તરીકે જોવા મળે છે તે ફીટ રહેવા માટે ઘણા બધા યોગ, વર્કઆઉટ્સ અને જિમમા કસરત કરે છે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ખુશમિજાજ અભિનેત્રી છે તાજેતરમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝે કોરોના વાયરસના ડર વચ્ચે સ્વસ્થ રહેવા ચાહકો સાથે સોશિયલ મીડિયા પર યોગ કર્યા હતા.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.