આ કારણ થી પુરુષ લગ્ન પછી પણ અન્ય મહિલા ઓ સાથે બાંધે છે શારીરિક સંબંધ..

મિત્રો , લગ્નગ્રંથી એ એક એવો પાવન અને પવિત્ર સંબંધ ધરાવે છે કે જેના થી બંધાયા બાદ વ્યક્તિ ના જીવનકાળ માં અનેક પ્રકાર ના પરિવર્તનો આવે છે. લગ્ન બાદ ના પ્રારંભિક સમયગાળા માં તો પતિ અને પત્ની એક બીજા ને જાણવા અને સમજવા માં ઘણો સમય વ્યતિત કરી નાખે છે પરંતુ , જેમ સમય વ્યતીત થાય છે તેમ પ્રાથમિકતા અને વર્તન માં પણ પરિવર્તન આવવા માંડે છે. એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ ની સાપેક્ષ માં પુરુષો વધુ પડતા એક્સટ્રા મેરિટલ અફેર ધરાવે છે.



આ જ કારણોસર વર્તમાન સમય માં લગ્નગ્રંથી એ જોડાયેલા બે વ્યક્તિઓ લાંબો સમય આ સંબંધ ને ટકાવી શકતા નથી. મોટાભાગ ના કેસીસ માં એવું નિહાળવા મળ્યું છે કે એક સમય વ્યતીત થયા બાદ પુરુષો નું મન તેમની પત્ની થી ભરાઈ જાય છે અને તે બહાર બીજી સ્ત્રી સાથે અફેર શરૂ કરી દે છે. આજે આપણે પુરુષો ક્યાં-ક્યાં કારણોસર એક્સટ્રા મેરિટલ અફેર ના ચક્કર માં પડે છે તેના વિશે ચર્ચા કરીશું.


પત્ની તરફ થી યોગ્ય કેયર ના મળતા.



મિત્રો , ઘણી વખત એવું બનતું હોય છે કે પત્ની ઘર ના કાર્યો માં અને ઘર ની જવાબદારીઓ માં એટલી હદ સુધી વ્યસ્ત થઈ જતી હોય છે કે તે પોતાના પતિ ને યોગ્ય સમય ફાળવી શકતી નથી કે ના તો તેમની યોગ્ય સાર-સંભાળ રાખી શકે છે. આવા માં આ કેયર અને સાર-સંભાળ મેળવવા માટે તે બહાર જઈ ને અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવે છે.


વારંવાર રોક-ટોક થવી.



મનુષ્ય માત્ર નો સ્વભાવ છે કે કોઈ તેમના પર રોક-ટોક કરે તે તેમને જરા પણ પસંદ નથી પડતું. બધા જ લોકો ને પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવાનું પસંદ પડે છે. લગ્ન બાદ જયારે પત્ની દ્વારા તેમને દરેક વસ્તુ પર રોક-ટોક કરવામાં આવે છે ત્યારે તે તેનાથી પરેશાન થઈ જાય છે એટલે આ પરેશાની થી દૂર રહેવા માટે પણ લોકો બહાર જઈને અન્ય વ્યક્તિ સાથે સંબંધ જોડે છે.


પતિ પર વારંવાર શંકા કરવી.



જો કોઈ પુરુષ ને એવી પત્ની મળી જાય કે જે તેમની દરેક વાત પર શંકા કરતી હોય અથવા તો જરૂરિયાત થી વધુ તેમની ચિંતા કરતી હોય અને તેથી પતિ સાથે સંકળાયેલી એક-એક વાત જાણવા ઇચ્છતી હોય તો પતિ ગૂંગળામણ મેહસૂસ કરવા માંડે છે અને આ ગૂંગળામણ થી મુક્ત થવા માટે તે બહાર જઈ ને અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધે છે.


જવાબદારીઓ થી દૂર ભાગવા માટે.



પુરુષ જયારે લગ્નગ્રંથી એ જોડાય છે ત્યારે તેના પર પત્ની પ્રત્યે અનેક જવાબદારીઓ આવે છે અને દરેક પુરુષ આ જવાબદારી ઉપાડવા માટે સક્ષમ નથી હોતો માટે પોતાની આ નબળાઈ છુપાવવા અને જવાબદારીઓ થી દૂર ભાગવા માટે તે બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે. કારણ કે , આ સ્ત્રી ની કોઈ પ્રકાર ની જવાબદારી તેને ઉપાડવી પડતી નથી અને આ ઉપરાંત પણ તેની તમામ જરૂરિયાતો સંતોષાય જાય છે.


શારીરિક સંબંધ.



મોટા ભાગ ના પુરુષો આ સમસ્યા થી પીડાતા હોય છે કે તે તેમની પત્ની સાથે પોતાની સેક્સુઅલ લાઈફ યોગ્ય રીતે માણી શકતા ના હોય અને તેના કારણે તેના મન માં અસંતોષ ની લાગણી ઉદ્દભવે છે. આ પણ એક મહત્વ નું કારણ છે એક્સટ્રા મેરિટલ અફેર પાછળ નું. પોતાની આ સેક્સુઅલ લાઈફ ના અધૂરાપણા ને દૂર કરવા માટે તે બહાર અન્ય સ્ત્રી સાથે સંબંધ જોડે છે અને પોતાની અસંતોષ ની લાગણી ને દૂર કરે છે.



તો મિત્રો, આ હતા અમુક કારણો કે જેના કારણે પુરુષો લગ્ન બાદ કરે છે એક્સટ્રા મેરિટલ અફેર. પરંતુ , મિત્રો લગ્નગ્રંથી જેવા પાવન અને પવિત્ર સંબંધે જોડાયા બાદ આ પ્રકાર ના સંબંધો રાખવા શું યોગ્ય ગણાય ? એક વાર અવશ્ય વિચારજો.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.