છોકરી રોજ રાત્રે કરતી હતી આવું કામ,પણ પછી એના એવા હાલ થયા કે…

મિત્રો આ સુપર ફાસ્ટ ના જમાના આપણે જાણીએ છે કે મોબાઈલ કેટલો ઉપયોગી છે પરંતુ મિત્રો સુ તમને ખબર છે કે આ મોબાઈલ જેટલો ઉપયોગી છે તેટલો જ હાનિકારક છે મિત્રો મોબાઈલ ને ઉપયોગ તેટલો જ ઉપયોગ કરવો જોઇએ જેટલી તેની જરૂરત છે મિત્રો અત્યાર ના આ સમય મા આપણે અમુક આપણા સિક્રેટ આપણે મોબાઈલમા રાખીયે કેમકે આપણેને ખબર છે કે આને માટે બેસ્ટ છે પરંતુ મિત્રો આ મોબાઈલ જ એક દિવસ આપણ ને મુશ્કેલી મા મુકી શકે છે.



મિત્રો આજના આ સમય મા જો કોઈ આપણી કોઈ મોટી પ્રાઈવેસી હોય તો તે મોબાઈલ છે કેમ કે આપણે આપણા મોબાઈલ મા આપણા કામ ને લગતી અને આપણા અંગત જીવન ની કેટલીક મહત્વ ની વાતો આપણે મોબાઈલ મા સેવ રાખીએ છે મિત્રો આ સિવાય મોબાઈલ મા અમુક એપ્પ્સ એવી પણ હોય છે કે જેમા આપણે આપણા કલાકો વિતાવિએ છે મિત્રો આ છોકરી રાત ના અંધારા મા કઈક એવુ કામ કરતી હતી જેના માટે તેને ઘણી મોટી સજા મળી.



મિત્રો તેમા કોઈ શંકા નથી કે મોબાઈલે આપણુ જીવન આસાન બનાયુ છે પરંતુ આપણે તે વાત પણ ના ભૂલવી જોઇયે કે મોબાઈલ થી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે મિત્રો જરૂરતથી વધારે મોબાઈલ નો ઉપયોગ આપણી આંખો ને નુકસાન પોહચાડી શકે છે મિત્રો આવો જ એક કિસ્સો તાઈવાન થી આવ્યો છે મિત્રો સુત્રો ના જણાવ્યા મુજબ તાઈવાન મા રેહનારી આ છોકરી મોબાઈલ નો ખુબજ વધારે ઉપયોગ કરતી હતી જેના કારણે ફક્ત તેની આંખો મા જ નુકશાન ના થયુ પરંતુ તેની આંખો ની કોર્નિયા મા પાંચસો કાણા પડી ગયા.



કેમ કે મિત્રો એવુ કેહવામા આવ્યુ છે કે આ છોકરી મોબાઈલ ની બ્રાઈટનેસ ને ફુલ મોડ મા રાખીને તેનો ઉપયોગ કરતી હતી મિત્રો આ માટે આ ઘટના તેની સાથે થઈ મિત્રો તમને જણાવી દઈએ કે તે છોકરી પ્રોફેસનલ રીતે એક સેક્રેટરી છે અને તેમાટે પોતાના કામ ના ચાલતા તેને ફટાફટ મેસેજ અને મેંઈલ કરવાના હોય છે તેમજ કોલ પણ કરવા પડે છે મિત્રો આજ કારણે મિત્રો તે છોકરી મોબાઈલ મા એક્ટિવ હોય છે અને જો મિત્રો આપણે તેની આંખો ના પ્રોબ્લેમ વિશે વાત કરીયે તો આ છોકરી ને ત્યારે ખબર પડી જ્યારે તેને પોતાની આંખો મા તકલીફ થવા લાગી.



મિત્રો જ્યારે તેને ખબર પડી ત્યારે તે ખુબજ ગભરાઇ ગઈ હતી અને તેના એક મિત્ર ના કેહવાથી તેને આંખો ના ડોક્ટર પાસે તપાસ કરાવી તેના મિત્ર ના કેહવાથી તે છોકરીએ ઘણા બધા ડૉક્ટર ને બતાવ્યુ અને જ્યારે જે પણ ડૉક્ટરે સલાહ આપી તે તેણે માની લીધી મિત્રો આ સિવાય તેને ડૉક્ટરે આપેલી આંખો મા નાખવાના એઈર ડ્રોપ્સ પણ આપ્યા પરંતુ તેનાથી પણ કઈ પણ ફાયદો ના થયો.



મિત્રો આટલુ જ નહી આસિવાય આંખોનું દર્દ પણ ધીમે ધીમે વધવા લાગ્યું અને બ્લડ શૉટ પણ થવા લાગ્યુ હતુ મિત્રો આવામા તેણે ફરીથી પોતાની આંખોની તપાસ ડૉક્ટર પાસે કરાવવી અને ત્યાર બાદ તેને ખબર પડી કે તેની આંખોની કોર્નિયા મા પાંચસો કાણા પડી ગયા હતા જેમા મિત્રો અત્યારે તેનો ઇલાજ ચાલી રહ્યો છે મિત્રો અહી ધ્યાન મા રાખવાની બાબત એ છે કે તે છોકરી રાત ના અંધારામા મોબાઈલ નો ખુબજ ઉપયોગ કરતી હતી જેના કારણે તેને આ સમસ્યા નો સામનો કરવો પડ્યો.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.