સુશાંત સિંહ ના નિધન બાદ એમના ઘરે ગયેલા મિત્રો એ કરી ઇમોશનલ પોસ્ટ,જાણી ને તમને પણ રડવું આવી જશે…

મિત્રો રવિવાર ના દિવસે સુશાંત સિંહ રાજપુતે તેના મુંબઈ ના બાંદ્રા મા આવેલા ઘર મા ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી અને આખબર થી પુરુ બોલિવુડ શોક મા છે આ સિયવ્ય તેમના એકદમ ચાલ્યા જવાથી તેમના ફેન્સ અને તેમના પરીવાર ના સદ્સ્યો અને તેમના મિત્રોને પણ ઘણો આઘાત લાગ્યો છે મિત્રો સુશાંત સિંહ રાજપુત ના સૌથી નજીકના મિત્ર સંદિપસિંહે સુશાંત સિંહ રાજપુત ના ઘરે જવાનો અનુભવ શેર કર્યો છે અને તેની સાથે સુશાંત સાથે વિતાવેલી સોનેરી પળો ની તસ્વીરો પણ શેર કરી હતી સંદિપસિહે સુશાંત ના ઘરે જવાના અન્ભવ ને આ રીતે શેર કરતા લખ્યુ કે ભાઈ જ્યારે તારા ઘર મા પ્રવેશ કર્યો તો ત્યા મને ગળે લગાવવા તુ હાજર નહતો.



સુશાંત સિંહ રાજપુત ની આત્મહત્યા જેવા મોટા પગલાને ઉઠાવવ્યા પછી તેમના ફેન્સ ,મિત્રો ,પરીવારના લોકોને ઘણો આઘાત લાગ્યો છે મિત્રો સુશાંત ના નજીક ના મિત્ર તેમજ ફિલ્મમેકર સંદિપસિંહ પણ તેમના જવાથી તેમને પણ ઘણો આઘાત લાગ્યો છે સંદિપ મગળવારે અંકિતા લોખંડે ની સાથે સુશાંત ના બાન્દ્રામા આવેલા ફેલ્ટ મા ગયા હતા આ સિવાય પેહલા તે સોમવાર ના દિવસે પણ સુશાંત ના ફેલ્ટ મા ગયા હતા.


સંદિપે સુશાંત ના ઘર પર જવાના તેના અનુભવ ને ઈન્સ્ટા ઉપર શેર કર્યો છે અને તેની સાથે સુશાંત ની સાથે વિતાયેલા સોનેરી પળો ની તસ્વીરો પણ શેર કરી હતી સંદિપ શેર કરતા લખ્યુ કે ભાઈ જ્યારે તારા ઘર મા પ્રવેશ કર્યો ત્યારે તુ મને ગળે લગાવા હાજર નહતો અને ત્યા કોઈ મસ્તી કે કોઈ હાસ્ય પણ નહતું તમારી સાથે 10 વર્ષ નો ભાઇચારો રહ્યો અને તમારા આ પગલા થી મને ખુબજ આઘાત લાગ્યો છે હુ અંદર થી ખુબજ તુટી ગાયો છુ મારી પાસે કેહવા કોઈ શબ્દ પણ નથી.


આપણી બધી જ યાદો, તે પ્યાર ભરેલા દિવસો જે આપણે એક પરીવાર ની જેમ સાથે વિતાવ્યા હતા હવે તે પળો ને હમેશા શોધતો રહીશ તમે મને વચન આપ્યુ હતુ કે મારા ડાયરેક્ટર તરિકે ફિલ્મા કામ કરવા વાળા તમે પેહલા અભિનેતા હશો તમે મને કહયુ હતુ કે આપણે બન્ને બિહારી છે તેથી આ ઈન્ડસ્ટ્રીઝ મા આપણે સાથે રાજ કરીશુ તમે આપેલા તમારા બધા વચનો તોડી દીધા તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તમે મને એકલો મુકી ને ચાલ્યા ગાયા છો.


અંકિતા લોખંડે ની સાથે સુશાંત ના ઘરે ગયા પછી મગળવારે સંદિપસિહ એક્તા કપૂર ના ઘરે પણ ગયા હતા આ સમયે અંકિતા પણ તેની  સાથે હતી મિત્રો એવી પણ ખબર આવી છે કે એક્તા કપૂર સુશાંત ની પ્રેયર મીટીગ નુ આયૉજન પણ કરી શકે છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.