આ કારણે યુવકોને કુંવારી છોકરીઓ કરતાં પરણિત ભાભી અથવાતો આન્ટી વધારે પસંદ આવે છે ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય……..

વિદેશોથી લઇને ભારતીય ફિલ્મ જગતમાં પણ એ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યાં છોકરાઓ લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં પડતા હોય. જે એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઇ પણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ અચૂક લાગશે. આજે એવા ઘણા ઉદાહરણ આપીણી સામે છે કે લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે.



હાલમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ શોધમાં કારણ જણાવવામાં આવ્યું છે કે શા માટે છોકરાઓ લગ્ન કરેલી સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે.તમે લોકોએ હંમેશા જ પોતાના ઘરોની આસપાસ જોયું હશે કે આજના યુવાન છોકરાઓ આંટીઓ અને ભાભીઓ પર વધારે આકર્ષિત થાય છે.



આજે અમે તમને આની પાછળનું કારણ બતાવીશું.તમે લોકોએ હંમેશા જ પોતાના ઘરોની આસપાસ જોયું હશે કે આજના યુવાન છોકરાઓ આંટીઓ અને ભાભીઓ પર વધારે આકર્ષિત થાય છે. આજે અમે તમને આની પાછળનું કારણ બતાવીશું. યુવાનીમાં ડગલુ માંગતા છોકરાઓ ભાભી અને આન્ટીઓ તેના ઘરની આસપાસ જ મળી જાય છે.



તેનાથી વધારે હળીમળી જાય છે અથવા તેનામાં છોકરાઓને વધારે ઇન્ટરસ્ટ હોય છે. હંમેશા આપણે જોઇએ છીએ કે કોઇ છોકરો કિશોર હોય છે તો તેના માટે હોટનેસનો પર્યાય આસપાસ પડોશની ભાભી અથવા તેનાથી મોટી ઉંમરની મહિલાઓ હોય છે.એકસપર્ટની વાત માનીએ તો છોકરાઓને આકર્ષિત થવાનું સ્વાભાવિક વાત છે આ તે ઉંમર હોય છે જયારે તેને લઇને છોકરાઓમાં થોડી ઘણી સમજ આવવા લાગે છે અને પછી તે ઉંમરમાં વધતો જાય છે.તમને જણાવી દઇએ કે વિશેષજ્ઞોને પણ આ વાતને સત્ય માની રહયા છે આજકાલ યુવાનોને આંટી અને ભાભીઓ જ વધારે હોટ અને ખુબસુરત લાગે છે.


આત્મવિશ્વાસ.



લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પુરૂષોને લાગે છે કે લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.હાલમાં જ એક સર્વે રીપોર્ટમાં આ વાત સામે આવી છે કે આજના યુવાનોને પોતાની ઉંમરની છોકરીઓથી વધારે મોટી ઉંમરની જ મહિલાઓ પસંદ આવે છે.આજકાલના યુવકો પરણિત મહિલાઓની છોકરીઓની તુલનામાં વધારે પસંદ આવે છે. એક સર્વેમાં જયારે લોકો આ જાણકારી લીધી તો તેમાં વધારેમાં વધારે લોકોએ સ્વીકાર કર્યો કે તેને આન્ટી અને ભાભીની ઉંમરની પડોશમાં રહેવાવાળી પરણિત મહિલા પર ક્રશ છે.


કેયરીંગ પાર્ટનર.



લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કેર કરનારી હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કેયરિંગ એટીટ્યુડ પસંદ આવે છે.


હોર્મોન્સમાં બદલાવ.



લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો થઇ જાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.


મીઠો સ્વભાવ.



લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકે છે. તેમના ચહેરા પર હંમેશાથી હાસ્ય હોય છે. જે બનાવી રાખવામાં તેમની પાસે નિપુણતા હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવે છે.મિત્રો થોડા સમય પહેલાં જ આ ટોપિક ને લગતો એક સાઇબર ક્રાઈમ થયો હતો તો તેની પર પણ એક નજર મારી લઈએ.



આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે અને તેવામાં એક બનાવ એવો બન્યો છે કે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે અને તેમજ આ કિસ્સો છે સુરતનો(નામ બદલેલ છે) છે અને આ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે તેવું જાણવા મળ્યું છે અને આ એક યુવક તેના જ વિસ્તારની એક મહિલાને એકતરફી પ્રેમમાં પડ્યો હતો.



જેના કારણે તેને પોતાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને બિભત્સ માંગણી કરી હતી.પણ ત્યારે જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને ત્યારબાદ આ પોલીસે આ કેસમાં સેટેલાઈટમાં કૃષ્ણદીપ એપાર્ટમેન્ટમાં રહેતા એક દિવસે બપોરમાં જ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ કહેવાય છે કે માહિતી પ્રમાણે ધો 11 સુધી ભણેલો આ મહેશ જેને એક મેડીકલ સ્ટોરમાં નોકરી મળી હતી અને તે ત્યાં નોકરી કરતો હતો અને તે તેના વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાને એકતરફી પ્રેમ કરતો હતો તેવું જાણવા મળ્યું છે.



અને તેણે સોશ્યલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર આ મહિલાના નામની ફેક પ્રોફાઈલ બનાવી હતી અને જેના કારણે જ બાદમાં આ મહિલાની બહેનપણી સાથે અશ્લીલ ચેટીંગ શરૂ કર્યું હતું અને તેને ના કરવાની વાતો કરી હતી અને ચેટ ઘણા સમય સુધી કરતો હતો.તેમજ જ્યારે શરૂઆતમાં આ મહિલાની બહેનપણીને ખ્યાલ આવ્યો ન હતો અને તે ચેટ કર્યા જ કરતી હતી પણ આવું સતત ચાલતા બિભત્સ ચેટીંગને કારણે તેણે આ અંગે પુછતા મહિલાએ પોતે આ ચેટીંગ હું નથી કરતી તેવું જણાવ્યું હતું ત્યારબાદ તે પણ વિચારમાં પડી ગઈ હતી.અને જ્યારે આ વાતની જાણ થતાં જ આ મહિલાએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.મિત્રો થઈ શકે કે તમને પણ આપ્રકારની ઈચ્છા થાય પરંતુ આવું પગલું ભરવું એ યોગ્ય નથી..

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.