જાણો સુશાંત ના આત્મહત્યા બાદ સલમાન ખાન પર લોકો કેમ થઈ રહ્યા છે ગુસ્સે?જાણો શુ છે ખાન નું કનેકશન….

નમસ્કાર મિત્રો અત્યારે મિત્રો સૌથી વધારે સમાચાર બોલિવુડ ના છે જેમા બોલિવુડ મા એક પછી એક સેલીબ્રીટીઓ ના મૃત્યુ ના સમાચાર મળી રહ્યા છે જે એક દુખ ના સમાચાર છે મિત્રો પેહલા ઈરફાન ખાન ત્યારપછી રીશી કપૂર અને હમણા તાજેતર મા સુશાંત સિંહ રાજપુત ના મૃત્યુ ના સમાચારે પુરા બોલિવુડ ને હચમચાવી નાખ્યુ છે અને તેના મૃત્યુ ના સમાચાર સાથે નવી નવી અટકળો પણ ચાલી રહી છે .


મિત્રો સુશાંત સિંહ રાજપુત એ રવિવારે પોતાના ઘરે ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લીધી મિત્રો 34 વર્ષ ના આ સુશાંત ના આરીતે જવાથી પુરા બોલિવુડ અને તેમના ફેન્સ માટે ખુબજ આઘાતજનક છે મીડિયા રિપોર્ટ ની મુજબ સુશાંત છેલ્લા 6 મહિના થી ડિપ્રેશનમા હતો અને તે પછી તેમના ફેન્સ સોશિયલ મીડિયા મા સવાલો ઉઠાવે છે કે સુશાંત ની મૃત્યુ ના આરોપી કોણ છે? અને આ સવાલો થી તેમના ફેન્સો નો ગુસ્સો પેહલા કરન જોહર તે પછી આલીયા ભટ્ટ અને હવે સલમાન ખાન ઉપર લોકો નો ગુસ્સો ફુટી રહ્યો છે.


મિત્રો તમને જણાવી દઈએ કે ટ્વિટર પર અત્યારે સલમાન ખાન ટૉપ ટ્રેન્ડ કરી રહ્યો છે મિત્રો 14 જૂન જ્યારે સુશાંત ના મૃત્યુ ના સમાચાર મળ્યા ત્યારે પુરા બોલિવુડ થી લઈને રાજનીતિ તેમજ ખેલજગત તમામ લોકો એ તેમના મૃત્યુ પર શોક ની લાગણી વ્યક્ત કરી હતી અને એજ રીતે સલમાન ખાન ને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સુશાંત ના મૃત્યુ પર તેમની આત્મા ની શાંતિ માટે પ્રાથના કરી હતી પરંતુ અત્યારે સલમાન ખાન નો એ ઈન્ટરવ્યૂ ટ્રેન્ડ થઈ રહ્યો છે.


જેમા તેમને એક સવાલ પુછવામા આવ્યો હતો કે તેઓ જેક્લિન ફર્નાડિસ અને સુશાંત સિહ રાજપુત સાથે કોઈ ફિલ્મ કરી રહયા છો ત્યારે સલમાન ખાને જવાબ આપ્યો હતો કે કોણ છે સુશાંત અને ત્યારે તેમને કેહવામા આવ્યુ હતુ કે એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મા જેણે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની નુ પાત્ર ભજવ્યું હતુ.



અને ત્યારબાદ તેમનો આ વિડીયો ટ્વિટર પર ટૉપ પર ટ્રેન્ડ મા ચાલી રહ્યો છે મિત્રો સુશાંત ના ફેન્સએ આ વિડીયો જોઈને સલમાન ખાન ઉપર તેમનો ગુસ્સો જાહેર કર્યો છે સુશાંત ના આત્મહત્યા ના 6મહિના પેહલાથી તે ડિપ્રેશન મા હતો મિત્રો તેમની આત્મહત્યા થી પટના ના ઇન્ક્મ ટેક્સ ની સામે યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામા આવ્યો હતો સાથ મા તેમને કહ્યુ કે જ્યા સુધી ન્યાય નથી મળતો અને દોષીયો ને વિરુધ્ધ કોઈ કાર્યવાહી નથી થતી ત્યા સુધી બિહાર મા આ લોકો ની કોઇપણ મુવી ચલાવામા આવશે નહી.


અને તેમના ફેન્સ દ્વારા એવૉ પણ આરોપ લગાવામા આવ્યો છે કે સુશાંત સિંહ રાજપુત ની વિરુદ્ધ કોઈ સાજિશ રચી ને તેમને આત્મહત્યા કરવા મજબુર કરી દીધો હશે અને તે માટે પ્રદર્શનકારિયો એ માંગ કરિછે કે જે લોકો આ સાજિશ મા સામેલ હોય તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.


મિત્રો સુત્રો ના અહેવાલ મુજબ બિહારના યુવાઓએ કહ્યું છે કે બોલીવુડમાં તાનાશાહી ની બોલબાલા છે અને નિર્દોષ સુશાંત સિંહ રાજપૂતને એક ષડયંત્ર હેઠળ આવી સ્થિતિમાં મજબૂર કરવામાં આવ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત બિહારનો હતો અને તેણે પટનામાં સેન્ટ કારેનથી અભ્યાસ કર્યો હતો.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.