એક બાજુ માં અને એક બાજુ દીકરી થઈ ગર્ભવતી,અચાનક છ મહિનામાં થયું એવું કે જાણી ચોંકી જશો…
આજે હું અહીંયા તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છુ કે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો અને તેમજ આ કિસ્સો છે માં અને દીકરીનો જે અણબનાવ એવો છે કે તમને આ કિસ્સા પર વિશ્વાસ પણ નહીં થાય અને આ બ્રિટનના સૌથી મોટા પરિવારની લોકડાઉનમાં ચર્ચા થઈ છે તેવું જાણવા મળ્યું છે કે જ્યારે બે-ત્રણ બાળકોના માતા-પિતા થોડા મહિનાના લોકડાઉનમાં અસ્વસ્થ થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા અને વિચાર કરવા લાગ્યા હતા કે આવું શા માટે થયું છે અને તેમજ આ પછી એવા પરિવારનો વિચાર કરો કે જ્યાં એક કે બે નહીં પણ 22 બાળકો હોય તેવું કહેવામા આવ્યું હતું.

તો તેના વિશે આગળ વાત કરીએ તો જણાવ્યું છે કે આ બ્રિટનના સૌથી મોટા પરિવાર તરીકે જાણીતા રેડફોર્ડ પરિવારના સૌથી નાના સભ્યનો જન્મ એપ્રિલમાં થયો હતો અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ બાળકોની માતાએ અત્યાર સુધીમાં 22 બાળકોને જન્મ આપ્યો હતો તેવું જણાવ્યું હતું પણ જો કે તેમાં સૌથી નાની પુત્રીના જન્મ પછી એવું પણ કહેવાય છે કે તેણે વધુ બાળકો ગુમાવ્યા છે.

પણ ત્યારબાદ એવું લાગે છે કે આ પરિવારમાં ગર્ભાવસ્થા ચાલુ રાખવાનું નામ આપવામાં આવશે નહીં અને તેમજ તેને જણાવ્યું છે કે 22 બાળકોને જન્મ આપ્યો કે તરત જ તેની મોટી પુત્રી ગર્ભવતી થઈ હતી પણ ત્યારે જ બધા વિચારમાં પડી ગયા હતા અને ત્યારે જ આ 18 વર્ષીય મીલી રેડફોર્ડ સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપવાની છે તેવું જણાવ્યું હતું અને હવે આ માઇલીએ પુત્રીનું નામ અને તેની નર્સરીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા જણાવ્યું છે કે આ સુની મોટી પુત્રીએ તેની ગર્ભાવસ્થા તેની માતાથી છુપાવી હતી અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં આ સુએ તેમની સૌથી નાની પુત્રીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે પછી જ મિલી ગર્ભવતી થઈ ગઈ હતી તેવું જણાવવામાં આવ્યું છે તેમજ તેની મા પણ આ વિશે જાણીને સ્તબ્ધ થઈ ગઈ હતી.

તેમજ આ મીલીએ એવું પણ કહ્યું હતું કે તેની પુત્રી માટે બનાવેલી નર્સરીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને આ તસવીરો ખૂબ જ વાયરલ પણ થઈ છે તેમજ એવું પણ જણાવ્યું છે કે તેણે પોતાની પુત્રીના નામની પણ જાહેરાત કરી હતી અને તેમજ તેણે જણાવ્યું છે કે હોની પુત્રીનું નામ ઓફેલી રાખવામાં આવ્યું હતું અને તેમજ આ મીલી હવે તેના પ્રેમી સાથે તૂટી ગઈ હતી તેવું પણ કહેવામાં આવ્યું છે અને આ બંનેએ એકબીજાને 6 મહિના સુધી ડેટ કરી હતી તેમ પણ જણાવ્યું છે અને આ પછી જ્યારે મીલી ગર્ભવતી થઈ હતી ત્યારે તેમનો સબંધ પણ તૂટી ગયો હતો.

ત્યારબાદ આ મિલીએ જણાવ્યું હતું કે જે ગર્ભાવસ્થા વિશે જણાવ્યું હતું અને તેમજ તેણે અને તેના બોયફ્રેન્ડ કોઈ સંરક્ષણ વિના સંબંધ બનાવ્યા હતા તેવું પણ કહેવામાં આવ્યું છે પણ અહીંયા તેને શું ખબર હતી કે તે એક જ વારમાં ગર્ભવતી થઈ જશે એમ આ વાતની તેને જાણ થઈ ન હતી અને તમને એ પણ જણાવી દઈએ કે બ્રિટનના સૌથી મોટા પરિવાર તરીકે ગણાતા રેએડફોર્ડ ફેમિલીમાં સુએ 22 બાળકોને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ આ પરિવાર હાલમાં પણ બ્રિટનમાં સાથે જ રહે છે તેવી જાણકારી મળી છે.

તેની સાથે કહેવામા આવે તો આ પરિવારનો મોટો પુત્ર 31 વર્ષનો છે અને જણાવ્યું છે કે જ્યારે આ સુએ પ્રથમ વાર જ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ કહેવામા આવે તો તે 13 વર્ષની હતી અને આ માઇલીએ એવું પણ જણાવ્યું છે કે આ પહેલા તો તે ખૂબ જ ડરી પણ ગઈ હતી અને વિચારમાં પડી ગઈ હતી તેમજ તે સમજી શક્યું નહીં કે ગર્ભાવસ્થા વિશે તેની માતાને કેવી રીતે કહેવું અને તે આ ટેન્શનમાં આવી ગઈ હતી.

પણ તેમજ અહીંયા બે કે ત્રણ અઠવાડિયામાં તે સમજી ગઈ કે તે આ બાળકને જન્મ આપવા માંગે છે અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે તેણે ગર્ભાવસ્થા વિશે તેની માતાને સીધી વાત કહી છે અને તેમજ 22 બાળકોની માતા સુએ પણ હવે નાની બનવા જઈ રહી છે અને તેમજ તેણે હવે બાળકોને જન્મ આપવા માટે તેની બાજુએ સંપૂર્ણ બ્રેક મારી દીધી છે અને જણાવ્યું છે કે જોકે હવે તેની નાનીને લઇને ખૂબ ઉત્સાહિત છે.
Comments
Post a Comment