બોલિવૂડ ની આ પ્રખ્યાત અભિનેત્રીઓ લગ્ન ના થોડા જ દિવસો બાદ બની ગઇ માં…

મિત્રો બોલીવુડ કોઈ ને કોઈ વાત થી ચર્ચા મા હોઈ જ છે મિત્રો એ પછી કે પછી કોઈ ફિલ્મનુ પ્રમોશન હોઇ કે પછી કોઈ સેલીબ્રીટીઓની ફેશન હોય મિત્રો બોલીવુડ મા ઘણાબધા એકટર્સ ના જીવનમાં ઘણીબધી મુવમેન્ટ હોઇ છે જે એક ચર્ચા નો વિષય બને છે મિત્રો બોલિવુડ મા એક ખુશખબરી ની વાતની ચર્ચા થઈ રહી છે જેને જાનીને તમને પણ એવુ લાગશે કે આવુ પણ થઈ શકે મિત્રો પેહલા તો આ વાત ને દબાવવામા આવી પરંતુ પછી આ વાત ઉપર થી પડદો ઉઠી ગયો મિત્રો આપણે વાત કરીયે છે નેહા ધૂપિયા ની એ વાત જેને સાંભળી ને તમે પણ દંગ રેહશો.



દોસ્તો અહેવાલ મુજબ હમણા જ નેહા ધૂપિયા એ લગ્ન કર્યા હતા અને સુત્રો ના જણાવ્યા પ્રમાણે નેહા જલ્દી તેના બાળક ની મા બનવાની છે મિત્રો આ ખબરે પુરા બોલિવુડ મા તહલકો મચાવી દીધો છે અને બીજી બાજુ આ વાત ને દબાવાની પુરી કોશિશ કરવામા આવી હતી મિત્રો આ કારણે નેહા ધૂપિયા સોશિયેલ મીડિયા મા ખુબજ ચર્ચા મા છે મિત્રો નેહાને ચાર વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને પરિવારમાં કોઈને કહ્યા વિના ખુબજ સરળતાથી નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કરી લીધાં.



મિત્રો નેહા ધૂપિયા પેહલા પણ ચર્ચા મા આવી હતી જ્યારે તેને કોઇને પણ બતાવ્યા વગર લગ્ન કરી લીધા હતા અને મિત્રો તે સમયે નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી ની ઉપર ઘણા આરોપ પણ મૂકવામા આવ્યા હતા તો મિત્રો બીજી બાજુ નેહા ધૂપિયા નો પતિ અંગદ બેદી નેહા કરતા ઉમર મા ઘણો નાનો છે મિત્રો આ કારણે નેહાને તેના ફેન્સ ના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો મિત્રો આની ઉપર નેહાને તેના ફેન્સ એ તેને સલાહ પણ આપી હતી તેનો જવાબ નેહાએ પોતાના અંદાજ મા આપ્યો હતો.



મિત્રો એવુ લાગે છે કે બોલિવુડ મા પોતાનાથી ઓછી ઉમર ના છોકરાઓ સાથે લગ્ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે કેમ કે મિત્રો પ્રિયંકા ચોપરા એ પોતાની થી ઓછી ઉમર ના નીક જોનાસ નામના છોકરા સાથે લગ્ન કર્યા છે મિત્રો નીક જોનાસ એક અમેરિકન ગાયક છે મિત્રો પ્રિયંકા અને નીક ની વચ્ચે 11 વર્ષ નુ અંતર છે પરંતુ આ બધી વાતો કરતા નેહા ની પ્રેગન્ન્સી ની ખબરે બધાને ચોકાવી દીધા છે.



મિત્રો આ નાની ઉમર ના લગ્ન વારો ટ્રેન્ડ અત્યાર નહિ પરંતુ પ્રખ્યાત હિરોઇન જુહી ચાવલાના સમયથી ચાલી રહ્યો છે પરંતુ ફરક માત્ર એટલો છે કે જુહી ચાવલા ઉમરમાં નાનાં છે જ્યારે તેનો પતિ ઉંમરમાં મોટો છે મિત્રો તેણે ઘણા લાંબા સમયથી લોકો સાથે લગ્ન કરવાની વાત પણ છુપાવી હતી.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.