સુશાંત સિંહ ને ન્યાય અપાવવા આગળ આવ્યા ચિરાગ પાસવન,જાણો શુ કહ્યું એમને સુશાંત સિંહને લઈને…..

મિત્રો બોલિવુડ સુપરસ્ટાર સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા ની ઘટનામાં સતત આગ લાગી રહી છે મિત્રો હવે તેમા રાજકારણીઓ પણ આત્મહત્યા કરનાર આ સુપરસ્ટારના સમર્થનમાં ઉભા થયા છે આ ઘટનામાં લોક જનશક્તિ પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેમજ સિનેમામાં કામ કરી ચુકેલા ભૂતપૂર્વ અભિનેતા ચિરાગ પાસવાને પણ દખલ કરી છે અને આ કેસની તપાસ કરવાની અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.



ચિરાગ પાસવાને બિહારના સીએમ નીતીશ કુમારને એક પત્ર લખીને આ ઘટનાથી દુ: ખ વ્યક્ત કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે બિહારનો એક યુવાન જે પોતાના અભિનય ને કારણે આખા દેશમાં લોકપ્રિય હતો તે આત્મહત્યાને કારણે 3 દિવસ પહેલા દુ: ખદ મોત નીપજ્યું હતું. આ આખા દેશ માટે દુખદ ઘટના છે.


ચિરાગ પાસવાને આ ઘટનાને બિહાર ના સીએમ નિતિશ કુમાર ને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે મિત્રો ચિરાગ પાસવાને આ ઘટના થી દુંખી થઈને બિહાર ના સીએમ નિતિશ કુમાર ને પત્ર લખ્યો જેમા તેમણે લખ્યુ કે બિહાર નો એક નવયુવક જે પોતાના અભિનય ના કારણે આખા દેશ મા લોકપ્રિય હતો જે 3 દિવસ પેહેલા તેનુ મૃત્યુ નુ કારણ આત્મહત્યા છે.



ચિરાગ પસવાને મુખ્યમંત્રી નીતીશ કુમાર ને અપીલ કરતા લખ્યુ છે કે બિહાર સરકાર આ ઘટના મા હસ્તક્ષેપ પર મહારાષ્ટ્ર સરકાર ની સાથે વાત કરવી જોઈએ અને આઘટનાની એકદમ ગંભીરતા થી તપાસ કરાવી જોઈએ અને તેની સાથે મહારાષ્ટ્ર સરકાર તેઓ બધા ઉપર કાર્યવાહી કરવાની કહેવુ જોઈએ જે લોકો નાના શહેરો માથી આવેલા પ્રતિભાશાળી લોકો ને આગળ વધતા અટકાવે છે.


આ ઘટના ફક્ત બિહાર ના લોકો માટે નહી પરંતુ આખા દેશ માટે શોક વાળી ઘટના છે તેમજ મિત્રો ચિરાગે લખ્યુ કે તેઓ આ ઘટના પછી સુશાંત ના પરીવાર ના અમુક લોકો અને મિત્રો સાથે સતત સંપર્ક મા છે અને તેમના અમુક નજીક ના લોકોએ આ ઘટના ની પાછળ સાજિશ માટે ઇશારો કર્યો છે જેના લીધે સુશાંત ને આત્મહત્યા કરવી પડી.



મિત્રો તમને જણાવી દઈએ કે બિહાર ના રેહવાસી સુશાંત સિંહ રાજપુતે રવિવારે તેમના મુંબઈ ના બાન્દ્રા વાળા ઘર મા ગળેફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે તેનાથી તેમના ફેન્સ અને તેમના પરીવાર ના લોકો આ ઘટનાથી પછી સતત આ ઘટનાની તાપસ કરી રહ્યા છે

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.