બબીતા કરતા પણ ખૂબ સુંદર દેખાય છે જેઠાલાલ ની રિયલ લાઈફ ની પત્ની,જુવો આ તસવીરો.

દિલીપ જોશી નામ તો સુના હી હોગા! હાલ માં તો તેમને જેઠાલાલના હુલામણા નામથી જાણે છે.સબ ટીવી નો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં જોવાય છે અને તેની સાથે જ આ સિરિયલ ના સૌથી પ્રમુખ ગણાતા એવા દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં પ્રખ્યાત બન્યા છે.જો કે જેઠાલાલ સુધી ની દિલીપ જોશીની સફળ મુસાફરી નાના નાના કિરદારોથી આ પ્રસિદ્ધિ સુધીની રહી છે. દિલીપ જોશી સ્વામિનારાયણ સંપ્રદાય ના પ્રમુખસ્વામિ મહારાજના મોટા ભક્ત છે.જે તેમના ચાહકો જાણે જ છે.હાલ ના સમય માં તેઓ પ્રમુખસ્વામી મહારાજ નું જીવન ચરિત્ર વાંચે છે.



તો ચાલો નઝર કરીએ દિલીપ જોશી ની અજાણી વાતો પર સબ ટીવી પરની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ એક કોમેડ સિરિયલ છે. દિલીપે 12 વર્ષની નાની આયુથી જ એક્ટિંગ માં પગલાં મુકવાની શરૂઆત કરી દીધી હતી.એક્ટિંગ સ્પર્ધામાં જોડાવાની લેવાની સાથે સાથે જ તેમણે જુહૂના પૃથ્વી થિયેટરમાં ઘણાં નાટક માં પણ ભાગ લીધો છે.જીવનમાં આટલા સફળતા ના શિખરો સર કરનાર દિલીપ જોશીએ ઘણી મુશ્કેલીઓ વેઠી છે.



દિલીપ જોશી કહ્યું હતું કે, તારક મહેતા કામ મળ્યું તેના 1.5 વર્ષ પહેલાં સુધી તેમની જોડે કઈ પણ કામ નહોતું.તે શો છેલ્લા કેટલાય વર્ષો થી નિરંતર આપણું મનોરંજન કરતો આવી રહયો છે.આ સીરીયલ એ કોમેડી ના ક્ષેત્ર માં પોતાની એક અલાયદી ઓળખાણ બનાવી છે.આ શો નું દરેક પાત્ર અવિસ્મરણીય છે.તેના દરેક પાત્ર ની કઈક અલગ જ ખૂબીઓ છે.



જ્યાં જેઠાલાલ નું દરેકવાર પરેશાની માં રહેવું આપણને હસવી દે છે ત્યાં આત્મારામ તુકારામ ભીડે ઠપકો બધાને મીઠો લાગે છે.ડોક્ટર હાથી ની બઘી વાત પર ‘સહી બાત હે’ બોલવું આપણને કેવું સારું લાગે છે! તો પોપટ લાલ નો દરેક વાત પર ચીડયો સ્વભાવ આપણને પણ હલાવી નાખે છે.આ સીરીયલ નો દરેક કિરદાર અદભુત છે અને બધાને હસવા પર મજબુર કરી દે તેવો છે. આ સીરીયલ નું નામ સુધ્ધાં જોતા જ ચહેરા પર રોનક આવી જાય છે.પરંતુ શો માં એક એવુ પણ પાત્ર છે જે હંમેશા મુશ્કેલીઓ માં ઘેરાયેલો રહે છે અને તેનેે મુશ્કેલી માં જોઈનેે આપણે પોતાની હસી પર કન્ટ્રોલ નથી કરી શકતા.હા તમે સાચા જ છો હું વાત કરી રહયો છુ જેઠાલાલ ચંપકલાલ ગડા ની.



જેઠા લાલ અને પરેશાની નો સંબંધ ચોલી દામન ની જેવો છે. તેમ છતાંય તેમની પત્ની દયા દરેક હાલત માં જેઠાલાલ નો ક્યારેય સાથ છોડતી નથી. જેઠાલાલ ની ઓનસ્ક્રીન રીલ લાઈફ પત્ની ને તો દરેક કોઈ ઓળખે છે પણ શું તમે તેમની રીયલ લાઈફ ની પત્ની ઓળખો છો? જેઠાલાલ ની રિયલ લાઈફ પત્ની પણ ખૂબ જ સુંદર છે.



જેઠાલાલ નું અસલી નામ તો તમે જાણો જ છો અને તેમની રીયલ પત્ની નું નામ જયમાલા જોશી છે.દિલીપ જોશી ની પત્ની એટલી જ સુંદર છે કે તેમને જોતા જ તમારી આંખો પહોળી થઇ જશે. તમે સપના માં પણ નહિ વિચાર્યુ હોય કે જેઠાલાલ ની રીયલ પત્ની આટલી સુંદર હોઈ શકે છે.દિલિપ જોશી એ તેમના જીવન માં ઘણી પરેશાનીઓ નો સામનો કર્યો છે.દિલીપે નાની ઉંમરમાં જ એક્ટિંગ માટે ભણતર છોડી દીધુ હતું.જેનો તેમને ખૂબ અફસોસ છે કે તે અભ્યાસ પૂરો ન કરી શક્યા.



થિયેટરમાં કામ કરવાને લીધે તે ભણતર પર પૂરેપૂરું ધ્યાન આપી શકતા નહોતા અને આથી જ તેમણે ભણતર છોડવાનો નિર્ણય કર્યો હતો.હવે જોઈએ તેમની પત્ની વિશે. તેમની સુંદરતા કોઈ અદાકારા થી કમ નથી. તે દેખાવમાં અતિ સુંદર છે.હવે અમે તમને દિલીપ જોશી ની અતિ સુંદર પત્ની સાથે મેળવીએ. તેમને જોયા પછી અમને ખાતરી છે કે તમે પણ તેમના આશિક થઇ જવાના છો.દિલીપ જોશી ની રિયલ પત્ની એટલી ખુબસુરત છે કે તે તેમની સુંદરતાથી કોઈ પણ મોડેલ કે હિરોઈન ને પાછળ મૂકી શકે છે.



હવે અમે તમારા માટે લાવ્યા છીએ તેમની પત્ની ની કેટલીક સુંદર તસવીરો. વાત કરીએ તેમના ફેમિલી ની તો તેમના પરિવાર માં એક પુત્ર અને એક પુત્રી છે.પુત્રી નું નામ નિયતિ છે અને પુત્ર નું નામ ઋત્વિક છે.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો વર્ષ 2008 માં ચાલુ થયો હતો. આ શો ના દિર્ગદર્શક નું નામ હર્ષદ જોશી છે.તેમને 1997 માં સીરિયલ ક્યા બાત હૈ થકી ટીવી કરિયરની શરૂઆત કરી હતી પણ દિલીપ જોશી ને ફિલ્મ મૈને પ્યાર કિયાથી લોકચાહના મળી હતી.



ત્યાર બાદ દિલીપ જોશી એ હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં એક સારા સપોર્ટિંગ અભિનેતા તરીકે કામ કર્યું છે.તારક મહેતા મળ્યા પહેલાં તેઓ લગભગ 1.5 વર્ષથી કામ વગર હતા. જોકે, હવે દિલીપ એક એપિસોડ કરવાના 1.5 લાખ રૂપિયા ચાર્જ લે છે અને ટોયોટા ઈનોવા એમપીવી જેવી ગાડીઓ ચલાવવી તેમને ખૂબ જ ગમે છે. છેલ્લા 10 વર્ષો થી આ શો લોકો ને એન્ટરટેઇન કરતો આવ્યો છે.અત્યાર સુધી આ ટીવી શો ના 2405 થી પણ વધારે ભાગ રજુ થઇ ચુક્યા છે.તમને જાણીને નવાઇ લાગશે કે ભારતીય ટીવી ના ઈતિહાસ માં તે બીજા નંબર નો સૌથી લાંબો ચાલવાવાળો શૉ છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.