આ ગામ માં છે એક વિચિત્ર રિવાજ,કે જ્યાં પત્ની ગર્ભવતી થાય એટલે એને કરવા પડે છે બીજા લગ્ન.,જાણો એનું રસપ્રદ કારણ….

કેમ છો મિત્રો મિત્રો આ દુનિયા મા આપણ ને કેટલાય રીતો રિવાજો જોવા મળે છે તેમજ સાભળવા મળે છે મિત્રો આ દુનિયામા જુદા જુદા ધર્મો ના તેમના પોતાના અલગ અલગ રિવાજો છે મિત્રો આ અલગ અલગ ધર્મો ના રીતી રિવાજો ને જાણીને આપણે પણ હેરાન થઈ જઈએ છે મિત્રો આ દુનિયા મા ઘણા બધા ધર્મો આવેલા છે અને આ ધર્મો તેમના રિતિરિવાજો માટે પણ જાણીતા છે.



મિત્રો દુનિયા ના લોકો અને તેમના ઘણાબધા રીતીરીવાજો ઘણા અનોખા છે મિત્રો દરેક સંપ્રદાય ના અલગ અલગ રીતી રિવાજો હોય છે અને તેમના રિતિરિવાજો ને જોઇ આપણે પણ આશ્ચર્ય મા પડી જતા હોય છે પરંતુ તે સંપ્રદાય ના લોકો ને આ રિતિરિવાજો જરાપણ અલગ નથી લાગતા કેમ કે તેમના માટે આ તેમની સંસ્કૃતિ નો એક અહમ હિસ્સો હોય છે.મિત્રો આજે તમને એક એવી જ અજીબ પરંપરા વિશે તમને જણાવી રહ્યા છે જમને જાણી ને તમેપણ હેરાન થઈ રહ્યા છે મિત્રો રાજસ્થાનના અમુક વિસ્તારો મા જ્યારે પરીવાર મા કોઈ વહુ જો તે ગર્ભવતી થાય તો તેની દેખભાળ કરવાને બદલે તેનો પતિ બીજાની સાથે લગ્ન કરી લે છે.



મિત્રો આપણે ઘણી વાર જોયુ છે કે આપણા ત્યા કોઈ પતિ તેની પત્ની ના ગર્ભવતી થવાની ખુશિયા મનાવે છે અને તેના આવનાર બાળક ના જન્મ ના સપના જોવા લાગે છે અને તેની પત્ની ની પણ સેવા પણ કરવા લાગે છે પરંતુ મિત્રો અહિ બાબત ઘણી અલગ છે મિત્રો અહી જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય છે તો તેનો પતિ બીજા લગ્ન કરી લે છે.મિત્રો અહી છોકરીઓને પણઆ વાત ની ખબર હોય છે કે જે દિવસ તેઓ ગર્ભવતી થઈ તે દિવસ તેમના પતિ ની બીજી પત્ની આવવાની જ છે મિત્રો આ રિવાજ આપણા દેશ મા એક પ્રાંત મા આ રિવાજ ખુબજ પ્રચલિત છે મિત્રો આવી અનોખી પ્રથા રાજસ્થાન ના બાડમેર જિલ્લા ના એક નાનકડા ગામ દેરાસર મા ખુબજ પ્રચલિત છે મિત્રો આ ગામ મા પાણી ની ખુબજ તકલીફ છે મિત્રો આ ગામની સ્ત્રીઓ ને ખુબજ ગરમી હોય કે ખુબજ ઠંળી હોય તેમને પાણી માટે આખો દિવસ ઘણુ ભટકવું પડે છે.



મિત્રો આ ગામમા સ્ત્રીઓને પાણી લાવવું આસાન નથી હોતુ મિત્રો અહી બાળપણમા થીજ પાણીને શોધી લાવવાનું શીખવાડવામા આવે છે કેમ કે લગ્ન પછી તેઓ તેમના ઘરે બે કે ત્રણ ઘડા પાણી શોધીને લાવી શકે અને મિત્રો જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેના માટે આટલી મુશ્કેલી થી પાણી લાવવું અને તે પણ આટલા વજન સાથે લાવવું ખુબજ અઘરુ થઈ જાય છે જેના માટે આ ગામમા છોકરીઓ ગર્ભવતી થવાની સાથે જ તેમના પતિ બીજા લગ્ન કરીને નવી દુલ્હન લાવી દે છે કેમ કે બીજી પત્ની પાણી લાવવાની જીમેદારી ઉઠાવી શકે અને પેહલી પત્ની નો ખ્યાલ પણ રાખી શકે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.