સુશાંત સિંહ રાજપુતે પોતાની જાત મહેનત થી બનાવ્યું હતું આવું આલીશાન ઘર,અંદર ની તસવીરો જોઈને દંગ રહી જશો…..

મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ બોલિવુડ પ્રખ્યાત અભિનેતા સુશાંતે રવિવારે તેમના ઘરે ગળેફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષના હતા અને બોલિવૂડમાં તેની એક અલગ ઓળખ બનાવી હતી તેમના શવ ને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા એક જ ફ્લેટમાંથી બહાર કાઢ્વામા માં આવી હતી જ્યાં તે ભાડા ના ફ્લેટમાં રહેતો હતો મિત્રો કહેવામાં આવે છે કે તે હતાશ થઈ ગયો હતો.


દુનિયાભરમાં કેટલા લોકો હતાશાના કારણે આત્મહત્યા જેવા કડક પગલા લે છે તે જાણી શકાયું નથી જો કે ધીમે ધીમે લોકો સમજી રહ્યા છે કે માનસિક આરોગ્ય કેટલું મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો હતાશાની સમયસર સારવાર પણ લેતા હોય છે.મિત્રો સુશાંત નુ ઘર મુંબઈ ના બાન્દ્રા વિસ્તાર મા આવેલુ છે મિત્રો તેના ઘર ને સુશાંતે પોતાના હાથ થી સજાવ્યુ હતુ તો મિત્રો આવો જાણીએ સુશાંત ના ઘર ને અંદર થી કેવુ લાગે છે.


મિત્રો સુશાંત નુ ઘર મુંબઈ ના બાંદ્રા વિસ્તાર મા આવેલુ છે જે તેમને પોતાના હાથો થી સજાવવામા આવ્યુ હતુ મિત્રો તેમના ઘર નો એક એક ભાગ જાણે તેમના સ્વપના મા જોઈ હોય તે રીતે સજાવામા આવેલ છે મિત્રો સુશાતે જ્યાર થી ટેલીવિઝન મા ડેવ્યુ કર્યુ ત્યાર થી તેઓએ મુંબઈ મા પોતાના સ્વપનો નુ આશિયાનુ લેવાનુ મન બનાવી લીધુ હતુ.


મિત્રો સુશાંતે આ સ્વપ્ન ને પુરુ પણ કર્યુ અને પોતાના ઘર ને પોતાના સ્વપ્ન નો આશિયાનો પણ બનાવ્યો જેમા તેઓ હમેશા રેહવા માંગતા હતા મિત્રો તે સિવાય સુશાંત ને જુની વસ્તુ ઓ નો ખુબજ શોખ હતો તેથી તેમના ઘર મા તમને એવી પણ વસ્તુ જોવામા મળશે જે ખુબજ જુના જમાના ની છે જે સરળતા થી જોવા પણ નથી મળતી.


મિત્રો સુશાંત ને આકાશ અને તારાઓ ને જોવાનો પણ ખુબજ શોખ હતો તેમના ઘર મા એક એવો ઓરડો હતો જ્યા તેમણે એક ટેલિસ્કોપ પણ ગોઠવી રાખ્યુ હતુ જેનાથી તેઓ આકાશ મા ગેલેક્સીને જોયા કરતા હતા મિત્રો સુશાંત ને અંતરિક્ષ મા ખુબ જ રસ ધરાવતા હતા જેના માટે તેમણે એક ટેલિસ્કોપ પણ ખરીધ્યો હતો પરંતુ હવે મિત્રો આ ટેલિસ્કોપ થી કોઈ જોશે નહી મિત્રો તમને જણાવી દઈએ કે સુશાંતે ચંદ્ર ઉપર જમીન પણ ખરીદી હતી.


મિત્રો સુશાંત સિંહ રાજપુત ને વાંચવાનો ખુબજ શોખ હતો તેથી તેમના ઘર મા તેમણે એક વાંચવા માટે રૂમ પણ બનાવી હતી જ્યા તેમના ઘણા બધા પુસ્તકો નુ સંગ્રહ કર્યો હતો અને આ પુસ્તકો ને તેમના ખાલી સમય મા વાંચતા હતા મિત્રો સુશાંત નો સ્વભાવ એકદમ શાંત હતો જેથી તેઓ કોઇપણ સાથે વધારે સમય વાત નહતા કરતા અને તે માટે જ તેઓએ આ પુસ્તકો ને જ પોતાના મિત્રો બનાવી દીધા હતા.


મિત્રો સુશાંત સિંહ રાજપુત ને સંગીત નો પન ખુબજ શોખ હતો તેથી તેમણે તેમને ગિટાર વગાડવાનો પણ ખુબજ શોખ હતો મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ ગિટાર વગાડવામા એટલા સારા નહતા તો પણ તેમને ગિટાર નો ખુબજ શોખ હતો અને તેમના આ શોખ ને પુરો કરવા માટે સુશાંતે એક ગિટાર પણ ખરીદ્યું હતુ.


મિત્રો સુશાંતે તેમના બૅડરૂમ ને પણ ખુબજ સુંદરતા થી સજવ્યો હતો તેના બેડરૂમ મા ખિબ્જ જુની વસ્તુ નો સગ્રહ કરાયેલો હતો સુશાંત તેમના ખાલી સમય મા ફિલ્મો, કાર્ટૂન ,તેમજ ટીવી જોયા કરતા હતા અને તે માટે તેમણે તેમના બેડરૂમ મા એક પ્રોજેક્ટર પણ લગાવેલું હતુ કેમકે તેમને મોટા પડદા પર જ જોવું ગમતુ હતુ.


મિત્રો સુશાંત સિંહ રાજપુત ને પીળો રંગ ખુબજ પસંદ હતો તેથી તેમણે વાંચવાના ટેબલ ને પીળો રંગ લગાવ્યો હતો મિત્રો સુશાંત છેલ્લા કેટલાક સમય થી અહી બેસી ને પુસ્તકો વાચતા હતા પરંતુ હવે તેમના ઘર નો આ ભાગ હવે સુનો રેહ્સે કેમ કે સુશાંત હવે ક્યારેય પણ અહિ બેઠેલા નહી દેખાય.


મિત્રો સુશાંત સિંહ રાજપુત ને જુની વસ્તુઓ નો સગ્રહ કરવાનો ઘણો જ શોખ હતો અને એમણે તેમના ઘર મા ખુબજ એવી વસ્તુ કે જે આસાનાથી જોવામા આવતી નથી તેવી વસ્તુ નો સંગ્રહ કરી મુક્યો છે મિત્રો તેવા જ અમુક ફોટા તેમના રૂમ મા જોવા મળશે જે ખુબજ જુના જમાના છે જેને સુશાંતે પોતાની જાતે પસંદ કરી ને લગાવેલ હતી.


મિત્રો સુશાંત ની બાલ્કિની જો વાત કરીયે તો સુશાંત ના ઘર ની બાલ્કિની થી ખુબજ સુંદર દ્રશ્ય જોવા મળતુ હતુ કેમ કે તેમની બાલ્કિની થી સંપુર્ણ સમુદ્ર જોવા મળે છે અને અહિ સુશાંત ઉભા ઉભા અમુક સમયે ચા કે કોફી પિતા નજરે આવ્યા છે સુશાંતે લ્હુબ્જ પ્રેમ થી પોતાના ઘર મેં સજાવ્યુ હતુ પરંતુ સુશાંત ખુબ જ ટુંકા સમય માટે જ આ ઘર મા રહ્યા મિત્રો સુશાંત ના ઘર મા અત્યારે તેઓ હાજીર નથી પરંતુ તેમની ઘણી બધી યાદો રહલી છે.


મિત્રો સુશાંતે તેમની અભિનય ની શરૂઆત ટેલીવિઝન થી કરી હતી અને ત્યારબાદ તેઓ ફિલ્મો આવ્યા અને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ના જીવન ઉપર બનેલી ફિલ્મ એમ એસ ધોની ધી અંનટોલ્ડ સ્ટોરી થી તેમને ખુબજ ફેમશ થયા હતા તે સિવાય તેમણે કાઈપો છે, પિકે, છિછોરે જેવી સુપરહિટ ફિલ્મો મા પણ કામ કર્યુ હતુ તેમની છેલ્લી ફિલ્મ છિછોરે હતી.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.