આ સગીરા પર યુવકોએ ત્રણ વાર આચર્યું દુષ્કર્મ,પછી આગળ જે થયું તે જોયા જેવું હતું…..

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આજકાલ મોટા પ્રમાણમાં આ કિસ્સા બનતા જોવા મળ્યા હે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.



અહીંયા એક કિસ્સો એવો જોવા મળ્યો છે કે જેનાથી તમે પણ નવાઈ પામશો અહીંયા હવશખોર યુવકોએ એવું કામ કર્યું છે જે શરમજનક છે અને આ કિસ્સો મોટો બની ગયો હતો જ્યારે પોલીસ સ્ટેશન સુધી તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સગીરા સાથે આરોપી નિલેશભાઈ સુરેશભાઈ પાઠક એ આ યુવતીને લલચાવી ફોસલાવી અને બે વખત જાતીય પ્રવેશ હુમલો કરી અને ત્યારબાદ આ આરોપીએ તેની સાથે આડો સબંધ છે જાણવા મળ્યું છે.ત્યારબાદ તેની વાત બધાને કરી દેવાની ધમકી આપી હતી અને ત્યારે કામે રખાવી દેવાનું કહીને આરોપી નિલેશભાઈ સુરેશભાઈ પાઠક સાથે મળીને સુમસાણ જગ્યા પર લઇ ગયા હતા.



ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ જગ્યા પર સગીરાનો ટીકટોક વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ વોટ્સએપથી આરોપીને મોકલી આપવામાં આવ્યો હતો અને આ આરોપીએ આ ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી હતી તેવું જાણવા મળ્યું છે અને આ બનાવને પગલે તેમના જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આગળના પગલાં ભરવામાં આવ્યા હતા અને આ બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ અહીંયા તેમના પોલી ટીમે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેવી જાણકારી મળી છે.



તેમજ આ કિસ્સો એક એવી જગ્યા પર બન્યો હતો કે જે જગ્યા એકદમ સુમસાણ હતી અને તેમજ ત્યાં કોઈ વ્યક્તિ પણ દેખાઈ નહીં તેવી જગ્યા હતી તેવું જણાવવામાં આવ્યું છે આ જગ્યા પર મોટા ભાગના લોકો દિવસે જ જોવા મળતા હોય છે તેમજ એવું કહેવામાં આવ્યું છે કે આ જગ્યા ભયાનક છે અને તેમજ આ જગ્યા પર મોટા ભાગે લોકો જોવા મળતા નથી તેમજ આ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામ આવતું હગુ પણ આ યુવતી છું જ રહી હતી તે કંઈ પણ તેમની સામે બોલી શકી ન હતી તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ યુવકોએ આ યુવતીને ખૂબ જ હેરાન કરી છે.



ત્યારબાદ આ દુષ્કર્મના બનાવ અંગે ફરિયાદ કરવા ગયેલ સામાજિક કાર્યકરને છ શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી અને આ લોકોએ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જેના કારણે આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને તેમજ એવુ પણ જણાવ્યું છે કે જે મામલે પોલીસે આરોપી પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને આ લોકોને શોધવામાં આવ્યા હત અને ત્યારબાદ તરોને કસ્ટડીમાં ઓન લેવામાં આવ્યા હતા અને તેમજ તેઓએ પણ આ બધા જીનપરા વાળાની પણ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ છે તેવું કહેવામાં આવ્યું હતું.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.