ભારત-ચીન સીમા વિવાદ: ચીનીઓ સામે ઢાલ બનીને ઉભો રહ્યો પટિયાલાનો આ સિંહ,ખુદ ભાઈએ જ જણાવી સ્ટોરી,જાણીને તમે પણ સલામ કરશો…

હાલમાં જ એક નવા સમાચાર જાણવા મળ્યા છે અને જેમાં કહેવામા આવ્યું છે કે લદાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના જવાનોમાં પટિયાલાના નાયબ સુબેદાર મનદીપ સિંહ પણ છે તેવું હાલમાં જ જાણવા મળ્યું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે તેમના પરિવારને જેવી ખબર મળી હતી અને તે ઘરથી લઇને આસપાસના તમામ વિસ્તારોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે અને લોકો પણ આ સ્થિતિને લઈને પરેશાન છે તેમજ શહીદ મનદીપ સિંહની પત્નીએ એવું પણ જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા જ તેમની સાથે વાત થઇ હતી અને તેમને સારી રીતે વેટ પણ કરી હતી અને જેમાં તેમણે કહ્યું હતું કે દેશની સેના ચીનીઓ સામે દિવાલની જેમ ઉભી છે અને આ દેશનો વાળ પણ વાંકો નહીં થઈ શકે તેવું જણાવ્યું છે.


પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો.


ત્યારબાદ તેમના પરિવારની વાત કરવા જઈએ તો શહીદ મનદીપ સિંહની પત્ની ગુરદીપ કૌરે એવું પણ જણાવ્યું છે કે તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો મોટા થઇને ઓફિસર બને અને દેશની રક્ષા કરે તેમજ 23 વર્ષ પહેલા જ તેમને જણાવ્યું છે કે 1997માં મનદીપ સિંહે સેના જોઇન કરી હતી અને પ્રવેશ મેળવ્યો હતો ત્યારબાદ તેના પરિવારમાં તેની પત્ની ગુરદીપ કૌર, બે બાળકો અને માતા પણ છે જેની જાણકારી અસપી છે અને ત્યારબાદ થોડા વર્ષો પહેલા જ તેમના પિતાનું અવસાન થઇ ગયું હતુ તેમજ કહેવાયું છે કે નાયબ સુબેદાર મનદીપ સિંહની 15 વર્ષની દિકરી મહકપ્રીત કૌર અને 12 વર્ષનો દિકરો જોબનપ્રીન સિંહ આ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યા છે તેવું કહેવામા આવ્યું છે.


મનદીપે જણાવી છે ગલવાન ઘાટીની સ્થિતિ.


આ ઘટના બને હજુ થોડા જ દિવસ પહેલા જ મનદીપ સિંહ રજાઓ પર ઘરે આવ્યો હતો તેવું જણાવ્યું છે અને ત્યારે ઘરનું વાતાવરણ કઈક અલગ જ હતું અને ગુરદીપ કૌરે કહ્યું કે 10 દિવસ પહેલા તેમની સાથે મુલાકાત થઇ હતી અને તેઓ તેમને મળ્યા હતા અને તેની સાથે જ આ મનદીપ સિંહે ગલવાન ઘાટીમાં વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું હતુ તેવું જણાવ્યું છે અને આ તેમણે કહ્યું હતું કે દુશ્મન દેશની ફોજ સામે આપણી સેના દિવાલની જેમ ઉભી છે તેવું કહેવામા આવ્યું છે અને પોતાના દેશનો તે વાળ પણ વાંકો નહિ કરી શકે.


તેની સાથે સાથે જ તમને એ પણ જણાવી દઇએ કે ભારતના સૈનિકો વચ્ચે 15-16 જૂનની રાતે ગલવાન ઘાટી પાસે સંઘર્ષ થયો હતો.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ ઘટનામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જે ભારત માટે ખૂબ જ દુઃખ જનક સમાચાર છે અને આ સૂત્રોએ જણાવ્યા અનુસાર ચીનના 40 જવાનના મોત થયા છે તેવું જણાવ્યું છે અને જેમાં એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત સામેલ થયેલું તેવી જાણકારી આપી છે.


જાનો આ છે ગલવાનમાં શહીદ શૂરવીરોના નામની યાદી.


 



ત્યારબાદ ગલવાનમાં શહીદ શૂરવીરોના નામની યાદી પણ અહીંયા આપવામાં આવી છે તેમજ ભારત અને ચીન વચ્ચે અનેક દશકો બાદ બોર્ડર પર સ્થિતિ તંગદિલીપૂર્ણ બની ગઈ છે તેવું જણાવવામાં આવ્યું છે અને આ લદાખ પાસે ગલવાન ઘાટી પાસે ગત સોમવારે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા છે એ ભારત માટે અને આપણી સેના માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.


પણ તેમાં ભારતીય સેનાનો એક કમાન્ડિંગ ઑફિસર પણ સામેલ હતો તેવું જણાવ્યું છે અને આ સેના તરફથી મંગળવારે સાંજે તેની પુષ્ટિ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે તમામ શહીદોના નામ જાહેર કરવામાં આવ્યાં છે અને જેમાં તેની યાદી અહીંયા આપવામાં આવી છે.



તેમજ આ વાતને આગળ વધારતા કહેવાયું છે કે દેશમાં આ જવાનોની શહીદતાને લઇને રોષ ભભૂકી ઉઠ્યો છે અને સૌકોઇ ચીન સામે બદલો લેવાની વાત કરી રહ્યાં છે અને જરૂર આ 20 જવાનોનો બદલો ચીની સામે લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અને આ જવાનોના પરિવારોએ એવું પણ કહ્યું છે કે તેમને ગર્વ એ છે કે તેમના પરિવારના સભ્યએ દેશ માટે જીવ આપ્યો છે અને દેશ માટે આ જુવાનો કામે આવી ગયા છે તે વાતનો તેમને નશો છે.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.