લગ્ન ના બે અઠવાડિયા પછી પતિ એ કાઢી મૂકી હતી ઘર ની બહાર,તો પણ હિંમત હારી નહીં, પોતાની કડી મહેનત અને લગન થી બની ગઈ આજે IAS….

નમસ્કાર મિત્રો કેહવાય છે કે મિત્રો જેમના હોસલા મા ઉચા ઉડવાનો સકલ્પ હોય છે તેમને કોઈ પણ હરાવી નથી સકતા પછી ભલે ને દુનિયા ગમે તેટલી કોશિશ કેમ ના કરે પરંતુ આવા લોકો કામયાબી હાસિલ કરીને જ રહે છે પરંતુ કોશિશ ને પુરી કરવા મશ્કેલીઓ નો પણ સામનો કરવો પડે છે પરંતુ છેલ્લે સફળતા તો મળે જ છે.



મિત્રો તમને જણાવી દઈએ કે કોમલ ગણાત્રા નામની મહિલા નુ જીવન પણ હોસલા થી ભરેલુ છે મિત્રો તેમના પતિ એ લગ્ન કર્યા ના બે અઠવાડિયા પછી તેમને ઠુકરાવી દીધી હતી પરંતુ આજે તેજ કોમલ ગણાત્રા આઇએએસ બની છે મિત્રો કોમલ યુપીઍસસી એટલે કે સંઘ લોક સેવા આયોગ નુ સપનું તે ફક્ત ચાર સાલ ની હતી ત્યારથી જોતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ભલે આ પરીક્ષા સામાન્ય લાગે પરંતુ 80 ના દશક મા આ પરીક્ષા ખુબજ કઠિન માનવામા આવતી હતી.



મિત્રો કોમલ ગુજરાત ના અમરેલી જીલ્લા ના સાવરકુંડલા ગામના વતની છે મિત્રો તમને જાણી ને હેરાની થશે કી કોમલ ના મિત્રો ને તેમના જીવનના ફેસલા લેવાની છુટ નહતી જેટલી છુટ કોમલ ને હતી હા મિત્રો કોમલ ને હમેશા આઝાદી થી જીવવા અને પોતાનુ મતવ્ય બીજાની આગળ મુકવા માટે ખુબ પ્રોત્સાહન મળ્યું હતુ મિત્રો આજ કારણે જ તેઓએ એન્જિનિયરિંગ મા ડિપ્લો મા પણ કર્યુ હતુ પરંતુ તેમના મિત્રો ને આટલુ ભણવાની અને વિચારવાની છુટ પણ નહતી.



મિત્રો તમને જણાવી દઈએ કે કોમલ ગણાત્રા એ ડૉ બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિધ્યાલય માથી બી એ ની ડિગ્રી પણ મેળવી હતી મિત્રો જ્યારે કોમલ યુપીએસસી ની તૈયારી કરી હતી ત્યારે તેમનુ લગ્ન ન્યુઝીલેન્ડ મા રેહવાવાડા એક એનઆરઆઈ સાથે નક્કિ કરી દીધુ અને આવામા તેમના પરીવાર ની ખુશીઓ માટે તેમણે આઈએસએ બનવાના સપના ને ભુલાવી દીધુ અને લગ્ન કરી દીધુ મિત્રો આમ તો તેમનુ લગ્ન એક શીક્ષિત પરીવાર મા થયુ હતુ તો પણ તેમને શિક્ષણ નો મતલબ નહતી ખબર.



મિત્રો તમને જણાવી દઈએ કે કોમલ ના સાસરીવાળા ઓએ દહેજ ની માંગ કરી હતી અને જ્યારે કોમલે તેનો વિરોધ કર્યો તો લગ્ન ના બે અઠવાડિયા પછી તેમના પતિ ન્યૂઝીલેન્ડ પાછા ચાલ્યા ગાયા હા મિત્રો અને ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડ થી ક્યારેય પણ પાછા નથી આવ્યા પરંતુ આ બધુ થયા છતા કોમલે હાર ના માની અને તેમના જ્ઞાન એ તેમને આગળ વધવાની પ્રેરણા આપી જો કે કોમલે તેના પતી ને પાછા લાવવા પોલિસ અને સરકાર પાસે મદદ માંગી પરંતુ કોઈપણ જાતનો ફાયદો થયો નહી.



મિત્રો કોમલ આ વિશે વાત કરતા કહયુ તેઓ સરકારી સિસ્ટમ મા બદલાવ લાવવા માંગતા હતા અને આવુ કરવા તેમણે એક દ્રઢ સંકલ્પ કર્યો હતો એક સમય એવો પણ હતો કે તેમને એહસાસ થયો કે તેનો પીછો કરવો યોગ્ય નથી કે જે તેમને છોડી ચાલ્યા ગયા હોય તેનાથી ફક્ત તેમની માનસિક શાંતી જ ને નુક્શાન થશે અને મિત્રો ત્યારબાદ જાણે કોમલે યુપીએસસી ની પરીક્ષા પાસ કરવાનુ નક્કિ કરી લીધુ અને ત્યારબાદ તેઓ સમાજ ની વાતો થી દુર રેહવા ભાવનગર ના એક ગામમા રેહવા ચાલી ગયા અને ત્યા રહીને તેમણે માત્ર પાંચ હજાર ની નોકરી પણ કરી.



પરંતુ મિત્રો કોમલ સમાજ મા સામાજિક પરિવર્તંન પણ લાવવા માંગતા હતા જેના માટે તેમણે ખુબજ સંઘર્ષ પણ કર્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે પૈસા ના હોવા છતા કોમલે મુંબઈ જેવા મોટા શેહેર મા જઈ ને પરીક્ષા આપી હતી આ સિવાય કોમલે ચાર વખત સીવીલ સેવાની પરીક્ષા આપી હતી જેમા તેમને ઓલ ઇન્ડિયા મા પાંચસો એકાવન નો રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને આ પછી તેમને આઈઆરએસ નો વિભાગ સોપવામા આવ્યો મિત્રો આમ તો જોવા જઈએ તો લાખો લોકો પોતાના નસીબ ને બદલવાની કોશિશ કરતા હોય છે પરંતુ તે સપનાને પૂર્ણ કરવાની હિમ્મત કોઇના મા હોતી નથી પરંતુ કોમલે પોતાની જીદ અને આત્મવિશ્વાસ થી પોતાના નશીબ ને બદલી નાખ્યુ.

Comments

Popular posts from this blog

જાણો, આ છે દેશનું સૌથી અનોખું મંદિર જ્યાં ચડાવવામાં આવે છે ચંપલોની માળા,જાણો ક્યાં આવેલ છે…

હવે મંગળ ગ્રહથી પુથ્વી પર ફેલાશે આ મહામારી,જે કોરોના કરતા પણ લાખ ઘણી ભયાનક છે,જાણો સમગ્ર અહેવાલ…

શહીદ સુનીલકુમાર નો પાર્થિવ દેહ વતન પોહચતાં,આખું ગામ હિબકે ચડ્યું,તસવીરો જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.